સારા અને મીઠા ફળોને, હંમેશા
સારા અને મીઠા ફળોને,
હંમેશા કીડા ખાઈ જાય છે !!
sara ane mitha falone,
hammesha kida khai jay chhe !!
Gujarati Suvichar
4 years ago
કાશ મારા હાથમાં એક, રેખા
કાશ
મારા હાથમાં એક,
રેખા પ્રેમની પણ હોત !!
kash mara hathama ek,
rekha premani pan hot !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એક દિલ અને એક જાન
એક દિલ
અને એક જાન છે,
બંને કોરોનાથી પરેશાન છે !!
ek dil
ane ek jan chhe,
banne koronathi pareshan chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ઓયે બચ્ચું તું સાથે હોય,
ઓયે
બચ્ચું તું સાથે હોય,
તો મારે Teddy Bear
ની શું જરૂર !!
oye
bacchhu tu sathe hoy,
to mare teddy bear
ni shun jarur !!
Romantic Shayari Gujarati
4 years ago
અમુક છોકરીઓ મેકઅપના નામ પર,
અમુક છોકરીઓ
મેકઅપના નામ પર,
માત્ર લિપસ્ટિક લગાવે તો
પણ ક્યુટ લાગે છે !!
amuk chhokario
mekaapana nam par,
matr lipastik lagave to
pan kyut lage chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એકલા ચાલવાનું શીખી લો સાહેબ,
એકલા
ચાલવાનું શીખી લો સાહેબ,
કોણ જાણે કોન ક્યારે
છોડીને જતું રે !!
ekala
chalavanu shikhi lo saheb,
kon jane kon kyare
chhodine jatu re !!
Breakup Shayari Gujarati
4 years ago
પ્રેમમાં બીજું કંઈ થાય કે
પ્રેમમાં બીજું
કંઈ થાય કે ના થાય,
પણ ફોન સાયલેન્ટ જરૂર
થાય છે !!
😂😂😂😂😂😂
premama biju
kai thay ke na thay,
pan phon sayalent jarur
thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ચહેરો ભલે મેલો હોય, પણ
ચહેરો ભલે મેલો હોય,
પણ વિચારો હંમેશા સાફ
હોવા જોઈએ સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
chhero bhale melo hoy,
pan vicharo hammesha saf
hova joie saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
જરૂરિયાત અને ઊંઘ, ક્યારેય પૂરી
જરૂરિયાત અને ઊંઘ,
ક્યારેય પૂરી નથી થતી !!
jaruriyat ane ungh,
kyarey puri nathi thati !!
Life Quotes Gujarati
4 years ago
છોકરીઓનું એક જ સપનું હોય,
છોકરીઓનું
એક જ સપનું હોય,
કે મન ભરીને ખાઉં પણ
જાડી ના થાઉં !!
😂😂😂😂😂😂
chhokarionu
ek j sapanu hoy,
ke man bharine khau pan
jadi na thau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
