આપણને વાગે અને દર્દ થાય
આપણને વાગે
અને દર્દ થાય એ વેદના,
બીજાને વાગે અને આપણને
દર્દ થાય એ સંવેદના !!
apanane vage
ane dard thay e vedana,
bijane vage ane apanane
dard thay e sanvedana !!
Life Quotes Gujarati
4 years ago
રીલેશનશીપ નવી નવી હોય ત્યારે
રીલેશનશીપ નવી
નવી હોય ત્યારે એવું જ લાગે,
આવતા અઠવાડિયે જ
લગ્ન કરી લેવા છે !!
😂😂😂😂😂😂
relationship navi
hoy tyare evu j lage,
avata athavadiye j
lagn kari leva chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બાંધવા માટે પાયો મજબુત હોવો
બાંધવા માટે પાયો
મજબુત હોવો જોઈએ,
પછી એ સંબંધ
હોય કે ઘર !!
bandhava mate
payo majabut hovo joie,
pachi e sambandh
hoy ke ghar !!
Sambandh Status Gujarati
4 years ago
તને ખુશ જોવા માટે, હું
તને
ખુશ જોવા માટે,
હું તને ભૂલવા
તૈયાર છું !!
tane
khush jova mate,
hu tane bhulava
taiyar chhu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
લાવ આજે ચાખી લઉં, તું
લાવ
આજે ચાખી લઉં,
તું મીઠી છે કે
તીખી !!
lav
aje chakhi lau,
tu mithi chhe ke
tikhi !!
Romantic Shayari Gujarati
4 years ago
તું પણ કમાલ કરે છો,
તું પણ કમાલ કરે છો,
મારું દિલ તોડીને મને જ
સવાલ કરે છો !!
tu pan kamal kare chho,
maru dil todine mane j
saval kare chho !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ખબર નહીં દુનિયાની બધી પ્રોબ્લેમને,
ખબર નહીં
દુનિયાની બધી પ્રોબ્લેમને,
મારું એડ્રેસ કોણે
આપેલ છે !!
😂😂😂😂😂😂
khabar nahi
duniyani badhi problemane,
maru edres kone
apel chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સાવ સાચું બોલજે દિકા, મારા
સાવ
સાચું બોલજે દિકા,
મારા વગર નથી
ગમતું ને તને !!
sav
sachhu bolaje dika,
mara vagar nathi
gamatu ne tane !!
Breakup Shayari Gujarati
4 years ago
કામ તો મારેય ઘણા છે,
કામ તો
મારેય ઘણા છે,
પણ તારી યાદોથી ફુરસત
મળે તો ને !!
kam to
marey ghana chhe,
pan tari yadothi phurasat
male to ne !!
Miss You Shayari Gujarati
4 years ago
પ્રેમ તો બહુ દૂરની વાત
પ્રેમ તો બહુ
દૂરની વાત છે સાહેબ,
અહીંયા તો લોકો Friend Request
પણ શકલ જોઇને Accept
કરે છે !!
prem to bahu
durani vat chhe saheb,
ahinya to loko friend request
pan shakal joine accept
kare chhe !!
Life Quotes Gujarati
4 years ago
