હું એક એવા વ્યક્તિને ચાહું
હું એક એવા
વ્યક્તિને ચાહું છું,
જેને ભૂલવું મારા હાથમાં નથી અને
મેળવવું મારા નસીબમાં નથી !!
hu ek eva
vyaktine chahu chhu,
jene bhulavu mara hathama nathi ane
melavavu mara nasibama nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
રિસાઈ જવાનો હક તો પોતાના
રિસાઈ જવાનો હક
તો પોતાના હોય એ જ આપે,
બાકી પારકા લોકોની સામે
તો હસવું જ પડે છે ને !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
risai javano hak
to potana hoy e j ape,
baki paraka lokoni same
to hasavu j pade chhe ne !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
અભિમાન હતું કે હું ધારું
અભિમાન હતું
કે હું ધારું તે મેળવી શકું,
હાલત એ છે કે ખાટલો પણ નથી
મળતો હોસ્પિટલમાં !!
abhiman hatu
ke hu dharu te melavi shaku,
halat e chhe ke khatalo pan nathi
malato hospitalama !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈને એટલો હક પણ ના
કોઈને એટલો
હક પણ ના આપશો,
કે એ તમારા બધા સપના
તોડી નાખે !!
koine etalo
hak pan na apasho,
ke e tamara badha sapana
todi nakhe !!
Life Quotes Gujarati
4 years ago
એકલા જીવવાનું શીખી લીધું, ખબર
એકલા
જીવવાનું શીખી લીધું,
ખબર નહીં ક્યારે
કોણ છોડી દે !!
ekala
jivavanu shikhi lidhu,
khabar nahi kyare
kon chhodi de !!
Breakup Shayari Gujarati
4 years ago
સાવ થાકી ગયેલા પગને લઈને,
સાવ થાકી
ગયેલા પગને લઈને,
એક ઈચ્છા જ ચાલતા
રાખે છે !!
sav thaki
gayela pagane laine,
ek iccha j chalata
rakhe chhe !!
Life Quotes Gujarati
4 years ago
મારી Morning ત્યારે જ Perfect
મારી Morning
ત્યારે જ Perfect હશે,
જયારે મારી સાથે ચા
પીવા વાળી તું હોઈશ !!
mari morning
tyare j perfect hashe,
jayare mari sathe cha
piv vali tu hoish !!
Romantic Shayari Gujarati
4 years ago
જેની સાથે દુનિયા ફરવાના સપના
જેની સાથે દુનિયા
ફરવાના સપના જોયા હતા,
એણે મારી દુનિયા જ
ફેરવી નાખી !!
😂😂😂😂😂😂
jeni sathe duniya
faravana sapana joya hata,
ene mari duniya j
feravi nakhi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
રજાઈની અંદર ફોન ચલાવતા ચલાવતા,
રજાઈની અંદર
ફોન ચલાવતા ચલાવતા,
શ્વાસ લેવા માટે મગરની જેમ
બહાર તો આવવું જ પડે !!
😂😂😂😂😂😂
rajaini andar
phon chalavata chalavata,
shvas lev mate magarani jem
bahar to avavu j pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તું માત્ર મારી ગર્લફ્રેન્ડ નહીં,
તું માત્ર
મારી ગર્લફ્રેન્ડ નહીં,
ફ્યુચર વાઈફ પણ
છે દિકા !!
tu matr
mari garlaphrend nahi,
phyuchar vaif pan
chhe dika !!
Romantic Shayari Gujarati
4 years ago
