એકલા જીવવાનું હોય તો જીવન
એકલા જીવવાનું હોય
તો જીવન પણ એક સજા છે,
પરંતુ સાથ હોય જો કોઈનો તો જીવવાની
અલગ જ મજા છે !!
ekala jivavanu hoy
to jivan pan ek saj chhe,
parantu sath hoy jo koino to jivavani
alag j maja chhe !!
Love Shayari Gujarati
4 years ago
એ સપનું પણ જોરદાર લાગે
એ સપનું
પણ જોરદાર લાગે છે,
જયારે સપનામાં
તું આવે છે !!
e sapanu
pan joradar lage chhe,
jayare sapanama
tu ave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ આપવો હોય તો આપો
પ્રેમ આપવો હોય તો
આપો બાકી ઉપકાર નથી જોઈતો,
દિલથી આપો એટલે બહુ થયું
લેખિત કરાર નથી જોઈતો !!
prem apavo hoy to
apo baki upakar nathi joito,
dilathi apo etale bahu thayu
lekhit karar nathi joito !!
Love Shayari Gujarati
4 years ago
સવાર પડી ને તારી યાદ
સવાર પડી ને
તારી યાદ આવી એ પાગલ,
જાણે ઉગતા ફૂલોની પાંખડીમાં
તારી મહેક આવી !!
savar padi ne
tari yad avi e pagal,
jane ugat phuloni pankhadima
tari mahek avi !!
Miss You Shayari Gujarati
4 years ago
હજારો માણસ પર શાસન કરવું
હજારો માણસ પર
શાસન કરવું સહેલું છે,
પણ કોઈ એકનું હૃદય
જીતવું અઘરું છે !!
hajaro manas par
shasan karavu sahelu chhe,
pan koi ekanu hr̥day
jitavu agharu chhe !!
Life Quotes Gujarati
4 years ago
નાના હતા ત્યારે બહુ કેતા
નાના હતા ત્યારે
બહુ કેતા કે બાવો પકડી જાશે,
અને હવે બધેય બાવા
જ પકડાય છે !!
nan hata tyare
bahu keta ke bavo pakadi jashe,
ane have badhey bava
j pakaday chhe !!
Gujarati Jokes
4 years ago
વિચારોની આવક ઓછી હોય ત્યારે,
વિચારોની
આવક ઓછી હોય ત્યારે,
શબ્દોનો બગાડ
ના કરવો !!
vicharoni
avak ochi hoy tyare,
shabdono bagad
na karavo !!
Life Quotes Gujarati
4 years ago
દુનિયાની તમામ ખુશીઓ તારા નામે,
દુનિયાની તમામ
ખુશીઓ તારા નામે,
બસ એકલી તું મારા નામે !!
duniyani tamam
khushio tara name,
bas ekali tu mara name !!
Romantic Shayari Gujarati
4 years ago
શોધું છું એવા પુણ્યને, જેના
શોધું છું
એવા પુણ્યને,
જેના બદલામાં
મને તું મળે !!
sodhu chhu
eva punyane,
jena badalama
mane tu male !!
Romantic Shayari Gujarati
4 years ago
એક જ ચિંતા હૃદયને કોરી
એક જ ચિંતા
હૃદયને કોરી ખાય છે,
હું તારો છું તો તું મારી
કેમ નહીં.
ek j chinta
hr̥dayane kori khay chhe,
hu taro chhu to tu mari
kem nahi.
Broken Heart Shayari Gujarati
4 years ago
