આપણું તો બસ એક જ
આપણું તો
બસ એક જ કામ,
ખાવાનું પીવાનું ને દોસ્તો
સાથે મોજમાં રેવાનું !!
apanu to
bas ek j kam,
khavanu pivanu ne dosto
sathe mojama revanu !!
Dosti Shayari Gujarati
4 years ago
ના Maggi જોઈએ કે ના
ના Maggi જોઈએ
કે ના Pizza જોઈએ,
મને તો બસ મારા Teddy Bear
ના ગાલ જોઈએ !!
na maggi joie
ke na pizza joie,
mane to bas mara teddy bear
na gal joie !!
Romantic Shayari Gujarati
4 years ago
મેં એમને પ્રેમનો એકરાર તો
મેં એમને પ્રેમનો
એકરાર તો કર્યો જ નહોતો,
જરૂર તેમણે મારી આંખો
વાંચી લીધી હશે !!
me emane premano
ekarar to karyo j nahoto,
jarur temane mari ankho
vanchi lidhi hashe !!
Romantic Shayari Gujarati
4 years ago
કોલેજમાં છોકરાઓ બીજું કંઈ શીખે
કોલેજમાં છોકરાઓ
બીજું કંઈ શીખે કે ના શીખે,
પણ રાત્રે 12-1 વાગ્યા સુધી
જાગતા શીખી જાય છે !!
😂😂😂😂😂😂
kolejama chhokarao
biju kai shikhe ke na shikhe,
pan ratre 12-1 vagy sudhi
jagata shikhi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ખરેખર સાલું અમુક છોકરા તો,
ખરેખર સાલું
અમુક છોકરા તો,
દુનિયામાં ભાઈ બનવા
જ આવે છે !!
😂😂😂😂😂
kharekhar salu
amuk chhokar to,
duniyama bhai banava
j ave chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મૌન એટલે સૌથી અઘરી દલીલ,
મૌન એટલે
સૌથી અઘરી દલીલ,
જેનો પ્રતિકાર કરવો
સૌથી મુશ્કિલ !!
maun etale
sauthi aghari dalil,
jeno pratikar karavo
sauthi muskil !!
Gujarati Suvichar
4 years ago
છોકરીઓનું ચાલે ને તો, પોતાની
છોકરીઓનું ચાલે ને તો,
પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે જ
લગ્ન કરી લે !!
😜😜😜😜😜
chhokarionu chale ne to,
potani best phrend sathe j
lagn kari le !!
😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
કેમ છો કહેનારા તો હજારો
કેમ છો કહેનારા
તો હજારો મળશે દુનિયામાં,
પણ કેમ ઉદાસ છો કહેનારા
કોઈક અંગત જ મળશે !!
kem chho kahenara
to hajaro malashe duniyama,
pan kem udas chho kahenara
koik angat j malashe !!
Life Quotes Gujarati
4 years ago
ખુદ પર એટલું Focus રાખો
ખુદ પર એટલું Focus
રાખો કે બાકી બધું Blur થઇ જાય,
પછી દુનિયામાં કોઈની તાકાત નથી કે
તમને દુખી કરી શકે !!
khud par etalu fochhus
rakho ke baki badhu blur thai jay,
pachi duniyama koini takat nathi ke
tamane dukhi kari shake !!
Narajagi Shayari Gujarati
4 years ago
મોટાભાગના લોકો એવા હોય છે,
મોટાભાગના
લોકો એવા હોય છે,
જે ફક્ત આપણી સામે જ
આપણા હોય છે !!
motabhagana
loko eva hoy chhe,
je fakt apani same j
apana hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
