Shala Rojmel
જો તું મને સાચે જ

જો તું મને સાચે જ પ્રેમ
કરતી હોય તો આવ મારી સામે,
આમ સંતાઈને મારા સ્ટેટસ
વાંચવાનો શું મતલબ !!

jo tu mane sache j prem
karati hoy to av mari same,
am santaine mara stetas
vanchavano shun matalab !!

Love Shayari Gujarati

4 years ago

બીજાના હૃદયને જીતી લેનાર નસીબદાર

બીજાના હૃદયને જીતી
લેનાર નસીબદાર કહેવાય,
પણ પોતાની જાતને જીતી લેનાર
ભાગ્યશાળી કહેવાય !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

bijana hr̥dayane jiti
lenar nasibadar kahevay,
pan potani jatane jiti lenar
bhagyashali kahevay !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

પાંદડા હસી રહ્યા છે એવા

પાંદડા હસી
રહ્યા છે એવા વહેમમાં,
કે ફૂલ પડી ગયું છે
મારા પ્રેમમાં !!

pandad hasi
rahy chhe eva vahemama,
ke phul padi gayu chhe
mara premama !!

ભૂલ ન હોય તો પણ

ભૂલ ન હોય તો
પણ જે માફી માંગે છે,
એ ખરેખર સંબંધોને
સાચવી જાણે છે !!

bhul na hoy to
pan je maphi mange chhe,
e kharekhar sambandhone
sachavi jane chhe !!

પ્લીઝ હવે પાછા ના આવતા,

પ્લીઝ હવે
પાછા ના આવતા,
દિલને સંભાળી લીધું
છે અમે !!

please have
pachha na avata,
dilane sambhali lidhu
chhe ame !!

એમ તો એક દિવસ બધા

એમ તો એક દિવસ
બધા મરી જ જવાના છે,
આતો તમે મળ્યા હોત તો
થોડું જીવી લેત !!
😒😒😒😒😒😒😒😒

em to ek divas
badha mari j javana chhe,
ato tame malya hot to
thodu jivi let !!
😒😒😒😒😒😒😒😒

તમે સાડી પહેરો ત્યારે સતત

તમે સાડી પહેરો ત્યારે
સતત એક વાત દિલમાં ખટકે છે,
નશીબદાર તો પાલવ છે જે વારે
ઘડીએ તમને અડકે છે !!

tame sadi pahero tyare
satat ek vat dilama khatake chhe,
nashibadar to palav chhe je vare
ghadie tamane adake chhe !!

કમાલ છે ને શ્વાસ મારો

કમાલ છે ને શ્વાસ
મારો પ્રેમ મારો જિંદગી મારી,
પણ આ બધાના અસ્તિત્વ માટે
તોય જરૂરત તારી !!

kamal chhe ne shvas
maro prem maro jindagi mari,
pan aa badhana astitv mate
toy jarurat tari !!

Love Shayari Gujarati

4 years ago

સુધરવું પડે હો સાહેબ, જયારે

સુધરવું પડે હો સાહેબ,
જયારે કોઈ આપણી ચિંતા
કરવા લાગે !!

sudharavu pade ho saheb,
jayare koi apani chinta
karava lage !!

Life Quotes Gujarati

4 years ago

એકવાર હાથ પકડી લે મારો,

એકવાર
હાથ પકડી લે મારો,
અંધારા માં રહીને પણ તને
અજવાળામાં રાખીશ !!
🌸🌸🌸🌸🌸🌸

ekavar
hath pakadi le maro,
andhara ma rahine pan tane
ajavalama rakhish !!
🌸🌸🌸🌸🌸🌸

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.