સોરી, પણ હું ખોવાઈ ગયો,
સોરી, પણ
હું ખોવાઈ ગયો,
ફરીથી તારી
આંખોમાં !!
sori, pan
hu khovai gayo,
farithi tari
ankhoma !!
Romantic Shayari Gujarati
4 years ago
તું મારી ને હું તારો,
તું મારી ને હું તારો,
બસ વાત ખતમ !!
tu mari ne hu taro,
bas vat khatam !!
Romantic Shayari Gujarati
4 years ago
માન્યું કે કામ કરવાથી કોઈ
માન્યું કે કામ
કરવાથી કોઈ મરી નથી જતું,
પણ આપણે રિસ્ક શું
કામ લેવું !!
😂😂😂😂😂😂
manyu ke kam
karavathi koi mari nathi jatu,
pan apane risk shun
kam levu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એમ તો ઘણી પ્રોબ્લેમ છે
એમ તો ઘણી
પ્રોબ્લેમ છે મારી જિંદગીમાં,
પણ મારા હોઠ નથી જાણતા એટલે
તે હંમેશા સ્માઈલ કરે છે !!
em to ghani
problem chhe mari jindagima,
pan mara hoth nathi janata etale
te hammesha smail kare chhe !!
Sad Shayari Gujarati
4 years ago
પ્રેમ જો સાચો હોય તો,
પ્રેમ જો સાચો હોય તો,
દુનિયાની કોઈ મજબૂરી
બંનેને અલગ ના
કરી શકે !!
prem jo sacho hoy to,
duniyani koi majaburi
bannene alag na
kari shake !!
Love Shayari Gujarati
4 years ago
માણસ પણ કેટલો ગજબ છે,
માણસ પણ કેટલો ગજબ છે,
કોઈને ખોટું ના લાગે એના માટે
કેટલું બધું ખોટું બોલે છે !!
manas pan ketalo gajab chhe,
koine khotu na lage ena mate
ketalu badhu khotu bole chhe !!
Sad Shayari Gujarati
4 years ago
બહુ ડુંગળી ડુંગળી ના કરો,
બહુ ડુંગળી ડુંગળી ના કરો,
ચીનને ખબર પડશે તો પ્લાસ્ટીકની
ડુંગળી બનાવી એક્સ્પોર્ટ કરી દેશે !!
😂😂😂😂😂😂
bahu dungali dungali na karo,
chinane khabar padashe to plastikani
dungali banavi eksport kari deshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
રડવાથી સારું છે, રડાવવા વાળાને
રડવાથી સારું છે,
રડાવવા વાળાને બે ઝાપટ
મારીને ભાગી જવું !!
😂😂😂😂😂
radavathi saru chhe,
radavava valane be zapat
marine bhagi javu !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એક તરફી પ્રેમ એ લોકો
એક તરફી પ્રેમ
એ લોકો જ કરતા હોય છે,
જે પોતાના પ્રેમને ખોવાથી
ડરતા હોય છે !!
ek taraphi prem
e loko j karata hoy chhe,
je potana premane khovathi
darat hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
એક દિવસ તું મારી નજર
એક દિવસ
તું મારી નજર સામે હોઈશ,
પણ મારા માટે તું એક અજાણ્યું
વ્યક્તિ હોઈશ !!
ek divas
tu mari najar same hoish,
pan mara mate tu ek ajanyu
vyakti hoish !!
Broken Heart Shayari Gujarati
4 years ago
