Shala Rojmel
મજાક મસ્તી જ ઓક્સિજનનું કામ

મજાક મસ્તી જ
ઓક્સિજનનું કામ કરે છે સાહેબ,
બાકી અહીં તો પળે પળે માણસ
ગૂંગળાઈને મરે છે !!

majak masti j
oksijananu kam kare chhe saheb,
baki ahi to pale pale manas
gungalaine mare chhe !!

Life Quotes Gujarati

4 years ago

પડોશીઓ એટલા પણ સારા નથી

પડોશીઓ
એટલા પણ સારા નથી હોતા,
જેટલા તારક મહેતા કા ઉલ્ટા
ચશ્મામાં બતાવે છે !!
😂😂😂😂😂😂

padoshio
etal pan sara nathi hota,
jetala tarak maheta ka ulta
chasmama batave chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ક્યારેક ક્યારેક પોતાના માટે જીવવાનું

ક્યારેક ક્યારેક પોતાના
માટે જીવવાનું મન થાય છે,
પણ આ જવાબદારીઓ એટલો
સમય પણ નથી આપતી !!

kyarek kyarek potana
mate jivavanu man thay chhe,
pan aa javabadario etalo
samay pan nathi apati !!

Sad Shayari Gujarati

4 years ago

આપણી કરતા નાની HEIGHT વાળી

આપણી કરતા નાની
HEIGHT વાળી વ્યક્તિને,
HUG કરવાની મજા જ કંઇક
અલગ આવે હો !!

apani karata nani
height vali vyaktine,
hug karavani maj j kaik
alag ave ho !!

આવતીકાલે પહાડ ખસેડવો હોય, તો

આવતીકાલે
પહાડ ખસેડવો હોય,
તો આજે પત્થરો ખસેડવાની
શરૂઆત કરવી પડે !!

avatikale
pahad khasedavo hoy,
to aje pattharo khasedavani
sharuat karavi pade !!

Gujarati Suvichar

4 years ago

જીવનને DEAL કરીને નહીં, પણ

જીવનને
DEAL કરીને નહીં,
પણ FEEL કરીને જીવો
સાહેબ !!

jivanane
deal karine nahi,
pan feel karine jivo
saheb !!

Life Quotes Gujarati

4 years ago

લોકો પણ કમાલ કરે છે,

લોકો
પણ કમાલ કરે છે,
જવાબ જાણવા છતાં
સવાલ કરે છે !!

loko
pan kamal kare chhe,
javab janava chhata
saval kare chhe !!

Sad Shayari Gujarati

4 years ago

તમને તમારા ઉપર વિશ્વાસ હોવો

તમને તમારા
ઉપર વિશ્વાસ હોવો જોઈએ,
કેમ કે તમે બીજા કરતા
સારા છો !!

tamane tamara
upar vishvas hovo joie,
kem ke tame bij karata
sarachho !!

Life Quotes Gujarati

4 years ago

તું વાત ના કરે તો

તું વાત ના કરે તો કંઈ નહીં,
પણ તું વાત કર્યા વગર રહી શકે છે
એ બહુ ગજબની વાત છે !!

tu vat na kare to kai nahi,
pan tu vat karya vagar rahi shake chhe
e bahu gajabani vat chhe !!

ખામી તો દરેક માણસમાં હોય

ખામી તો
દરેક માણસમાં હોય જ,
પણ દરેક જણને કુદરત
કંઇક તો ભેટ આપે જ !!

khami to
darek manasama hoy j,
pan darek janane kudarat
kaik to bhet ape j !!

Gujarati Suvichar

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.