સપનું હંમેશા તમારું જ રહેશે,
સપનું
હંમેશા તમારું જ રહેશે,
મને વિશ્વાસ છે મારી
આંખો પર !!
sapanu
hammesha tamaru j raheshe,
mane vishvas chhe mari
ankho par !!
Romantic Shayari Gujarati
4 years ago
લોકો બદલાઈ નથી જતા, હોય
લોકો
બદલાઈ નથી જતા,
હોય એવા દેખાઈ
જાય છે !!
loko
badalai nathi jata,
hoy eva dekhai
jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
EGO ખતમ થઇ જાય, તો
EGO
ખતમ થઇ જાય,
તો MESSAGE કરી
દેજો !!
ego
khatam thai jay,
to message kari
dejo !!
Narajagi Shayari Gujarati
4 years ago
પોતાના હોય ત્યાં જીદ જ
પોતાના હોય
ત્યાં જીદ જ સારી લાગે,
કોમ્પ્રોમાઈઝ તો પારકા
સાથે થાય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
potan hoy
tya jid j sari lage,
compromise to parak
sathe thay !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
હોય ભલે સંબંધો જગતમાં હજાર,
હોય ભલે
સંબંધો જગતમાં હજાર,
પણ દોસ્તી સામે એ
કંગાળ લાગે !!
hoy bhale
sambandho jagatama hajar,
pan dosti same e
kangal lage !!
Dosti Shayari Gujarati
4 years ago
તમારી લાગણીઓ જ જો અખૂટ
તમારી
લાગણીઓ જ જો અખૂટ હોય,
તો I Love You કહેવાની
ક્યાં જરૂર છે !!
tamari
laganio j jo akhut hoy,
to i love you kahevani
kya jarur chhe !!
Love Shayari Gujarati
4 years ago
નમ્રતા વગરનો માણસ, પાણી વગરની
નમ્રતા વગરનો માણસ,
પાણી વગરની નદી જેવો
હોય છે !!
namrat vagarano manas,
pani vagarani nadi jevo
hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
નિષ્ફળતા એ વાતનો પુરાવો છે,
નિષ્ફળતા
એ વાતનો પુરાવો છે,
કે તમે હજુ પ્રયત્ન કરવાનું
છોડ્યું નથી !!
nishfalata
e vatano puravo chhe,
ke tame haju prayatn karavanu
chhodyu nathi !!
Gujarati Suvichar
4 years ago
ધીરજ અને સહનશીલતા કમજોરી નથી
ધીરજ અને સહનશીલતા
કમજોરી નથી હોતી,
એ તો અંદરની તાકાત હોય
છે જે બધા પાસે નથી હોતી !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
dhiraj ane sahanashilata
kamajori nathi hoti,
e to andarani takat hoy
chhe je badha pase nathi hoti !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
તકલીફ પણ હવે કંઈ ખાસ
તકલીફ પણ
હવે કંઈ ખાસ નથી રહી,
જે નથી મળ્યું હવે એની
આશ નથી રહી !!
takalif pan
have kai khas nathi rahi,
je nathi malyu have eni
ash nathi rahi !!
Sad Shayari Gujarati
4 years ago
