નીકાળી લે ને થોડો સમય
નીકાળી લે ને થોડો
સમય મારા માટે પણ,
ક્યાંક એવું ના થાય કે સમય
તો મળશે તને પણ ત્યારે
કદાચ હું ના મળું તને ?
nikali le ne thodo
samay mara mate pan,
kyank evu na thay ke samay
to malashe tane pan tyare
kadach hu na malu tane?
Narajagi Shayari Gujarati
2 years ago