રીસ્પેક્ટ કરો તમારા મમ્મી પપ્પાની,
રીસ્પેક્ટ કરો
તમારા મમ્મી પપ્પાની,
એ ગુગલ વગર સ્કુલમાં
પાસ થયા છે !!
rispekt karo
tamara mammi pappani,
e gugal vagar skulama
pas thaya chhe !!
Life Quotes Gujarati
4 years ago
જરૂરી નથી કે બધે તલવાર
જરૂરી નથી કે બધે
તલવાર લઈને ફરો,
ધારદાર ઈરાદાઓ
પણ જીત અપાવે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jaruri nathi ke badhe
talavar laine faro,
dharadar iradao
pan jit apave chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
મારા પ્રેમની બસ એટલી ઉંમર
મારા પ્રેમની
બસ એટલી ઉંમર હશે,
તારા નામથી શરુ અને તારા
નામ પર ખતમ થશે !!
mara premani
bas etali ummar hashe,
tara namathi sharu ane tara
nam par khatam thashe !!
Romantic Shayari Gujarati
4 years ago
ખોટો પ્રેમ માણસને તકલીફ જ
ખોટો પ્રેમ માણસને
તકલીફ જ નથી આપતો,
ખોટો પ્રેમ માણસને મારી
પણ નાખે છે !!
khoto prem manasane
takalif j nathi apato,
khoto prem manasane mari
pan nakhe chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આજકાલ Good Night નો ઉપયોગ,
આજકાલ Good Night નો ઉપયોગ,
ઊંઘ માટે નહીં પીછો છોડાવવા
માટે થાય છે !!
😂😂😂😂😂😂
ajakal good night no upayog,
ungh mate nahi pichho chhodavava
mate thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ઓયે બાબુ અત્યારે ખાલી ચાયથી
ઓયે બાબુ અત્યારે
ખાલી ચાયથી કામ ચલાવો,
ચુમ્મી હું પછી આપીશ !!
oye babu atyare
khali chayathi kam chalavo,
chhummi hu pachi apish !!
Romantic Shayari Gujarati
4 years ago
બીજા સાથે એ એટલા CLOSE
બીજા સાથે એ એટલા
CLOSE થવા લાગ્યા,
જાણે એ અમને
ભૂલવા લાગ્યા !!
bija sathe e etal
close thav lagy,
jane e amane
bhulava lagya !!
Broken Heart Shayari Gujarati
4 years ago
TIME અને MOOD બંને, ખરાબ
TIME અને MOOD બંને,
ખરાબ ચાલી રહ્યા છે આજકાલ !!
time ane mood banne,
kharab chali rahya chhe ajakal !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈ વારંવાર ઇગ્નોર કરતુ હોય
કોઈ વારંવાર ઇગ્નોર કરતુ હોય
તો એને ડીસ્ટર્બ કરવાનું છોડી દો,
અને ખુદની વેલ્યુ સમજો !!
koi varanvar ignor karatu hoy
to ene distarb karavanu chhodi do,
ane khudani velyu samajo !!
Life Quotes Gujarati
4 years ago
ક્યારેક એવું પણ થાય છે,
ક્યારેક એવું પણ થાય છે,
પ્રેમ બંને બાજુથી હોય છે પણ
ઈઝહાર કોઈ નથી કરતુ !!
kyarek evu pan thay chhe,
prem banne bajuthi hoy chhe pan
izahar koi nathi karatu !!
Love Shayari Gujarati
4 years ago
