સ્ત્રી એ પુરુષનો પોશાક છે,
સ્ત્રી એ પુરુષનો પોશાક છે,
અને પુરુષ એ સ્ત્રીનો
શણગાર છે !!
stri e purushano poshak chhe,
ane purush e strino
shanagar chhe !!
Life Quotes Gujarati
4 years ago
લોકો મરતા હશે ચહેરા પર,
લોકો મરતા હશે ચહેરા પર,
પણ મને તો એના અવાજથી
પણ પ્રેમ છે !!
loko marata hashe chahera par,
pan mane to ena avajathi
pan prem chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
રોટી પણ ખરેખર વિચિત્ર છે,
રોટી પણ ખરેખર વિચિત્ર છે,
માણસ ખાવા માટે પણ દોડે છે અને
પચાવવા માટે પણ દોડે છે !!
roti pan kharekhar vichitr chhe,
manas khava mate pan dode chhe ane
pachavava mate pan dode chhe !!
Life Quotes Gujarati
4 years ago
ના હવે તમને Reply આપવાની
ના હવે તમને Reply
આપવાની તકલીફ થશે,
ના હવે મારો Message આવશે !!
na have tamane reply
apavani takalif thashe,
na have maro message avashe !!
Narajagi Shayari Gujarati
4 years ago
કોઈના વગર કંઈ અટકતું નથી,
કોઈના વગર
કંઈ અટકતું નથી,
પણ અધૂરું જરૂર
રહે છે હો સાહેબ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
koin vagar
kai atakatu nathi,
pan adhuru jarur
rahe chhe ho saheb !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
પાતળી ગર્લફ્રેન્ડને એટલા જોરથી Hug
પાતળી ગર્લફ્રેન્ડને
એટલા જોરથી Hug ના કરવું,
કે એના અણીદાર હાડકાથી
તમારું જ મર્ડર થઇ જાય !!
😂😂😂😂😂😂
patali garlaphrendane
etala jorathi hug na karavu,
ke en anidar hadakathi
tamaru j mardar thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ઓયે પાગલ હું વધારે ક્યાં
ઓયે પાગલ હું
વધારે ક્યાં કંઈ માંગુ છું,
જો તું આપે તો જિંદગીભરનો
સાથ માંગુ છું !!
oye pagal hu
vadhare kya kai mangu chhu,
jo tu ape to jindagibharano
sath mangu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
વાતો તો આજે પણ થાય
વાતો તો
આજે પણ થાય છે,
પણ હવે એ વાતોમાં એ
વાત નથી રહી !!
vato to
aje pan thay chhe,
pan have e vato ma e
vat nathi rahi !!
Narajagi Shayari Gujarati
4 years ago
હજારો ભૂલો કરવા છતાં તમે
હજારો ભૂલો કરવા છતાં
તમે પોતાને પ્રેમ કરી શકો છો,
તો પછી કેમ બીજાની ભૂલ માટે
એટલી નફરત કરો છો !!
hajaro bhulo karava chata
tame potane prem kari shako chho,
to pachi kem bijani bhul mate
etali nafarat karo chho !!
Sad Shayari Gujarati
4 years ago
આજે હું નહીં, મારું દિલ
આજે હું નહીં,
મારું દિલ ઉદાસ છે !!
aje hu nahi,
maru dil udas chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
