આજકાલની આ છોકરીઓ પણ ગજબ
આજકાલની આ
છોકરીઓ પણ ગજબ કરે છે,
એકથી નહીં હજારોથી
પ્રેમ કરે છે !!
😂😂😂😂😂
ajakalani aa
chhokario pan gajab kare chhe,
ekathi nahi hajarothi
prem kare chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આ વર્ષ તો તે ભલે
આ વર્ષ તો તે ભલે
ગમે ત્યાં વિતાવ્યું,
બસ આવતા વર્ષે માત્ર
મારા દિલમાં રહેજે !!
a varsh to te bhale
game tya vitavyu,
bas avata varshe matr
mara dilama raheje !!
Romantic Shayari Gujarati
4 years ago
મારા અંદાજથી નિરાશ ના થતા
મારા અંદાજથી નિરાશ
ના થતા કોઈ દિવસ સાહેબ,
કારણ કે સાચો પ્રેમ કરવાવાળા
હંમેશા ચુપ જ રહે છે !!
mar andajathi nirash
na thata koi divas saheb,
karan ke sacho prem karavavala
hammesha chhup j rahe chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
દિલ પણ LUDO ગેમ જેવું
દિલ પણ LUDO
ગેમ જેવું થઇ ગયું છે,
4 લોકો આવીને પત્તર
ઠોકીને જતા રહે છે !!
dil pan ludo
game jevu thai gayu chhe,
4 loko avine pattar
thokine jata rahe chhe !!
Gujarati Jokes
4 years ago
ઘણીવાર એવું બને કે તમારી
ઘણીવાર એવું બને કે
તમારી પાસે એ જ એકમાત્ર વિકલ્પ હોય,
પણ એની પાસે તમારા જેવા ઘણા
બધા વિકલ્પો હોય છે !!
ghanivar evu bane ke
tamari pase e j ekamatr vikalp hoy,
pan eni pase tamara jeva ghana
badha vikalpo hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ના TimePass બનો અને ના
ના TimePass બનો
અને ના TimePass કરો,
બસ ખાલી ખુશ રહો અને
બીજાને ખુશ રહેવા દો !!
na timepass bano
ane na timepass karo,
bas khali khush raho ane
bijane khush raheva do !!
Life Quotes Gujarati
4 years ago
ખુબ મજા આવે છે ને,
ખુબ મજા આવે છે ને,
મને આમ હેરાન કરવાની !!
khub maj ave chhe ne,
mane am heran karavani !!
Narajagi Shayari Gujarati
4 years ago
કોઈના વગર કંઈ અટકતું નથી,
કોઈના વગર
કંઈ અટકતું નથી,
પણ અધૂરું ચોક્કસ રહે છે !!
koina vagar
kai atakatu nathi,
pan adhuru chokkas rahe chhe !!
Sad Shayari Gujarati
4 years ago
લોકોના વિચારે ના ચાલો, પોતાના
લોકોના વિચારે ના ચાલો,
પોતાના વિચારો એટલા સુંદર બનાવો
કે લોકો તમારા વિચારો પર ચાલે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
lokon vichare na chalo,
potana vicharo etala sundar banavo
ke loko tamara vicharo par chale !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Life Quotes Gujarati
4 years ago
કેવી મજાની એ સોનેરી સાંજ
કેવી મજાની
એ સોનેરી સાંજ હતી,
જ્યારે એણે કહ્યું મારી તો
પહેલે થી જ હા હતી !!
kevi majani
e soneri sanj hati,
jyare ene kahyu mari to
pahele thi j ha hati !!
Love Shayari Gujarati
4 years ago
