Shala Rojmel
ઘણી વાર તબિયત દવા લેવાથી

ઘણી વાર તબિયત
દવા લેવાથી નઈ પણ,
હાલ પૂછવાથી પણ ઠીક
થઈ જાય છે !!

ghani var tabiyat
dava levathi nai pan,
hal puchavathi pan thik
thai jay chhe !!

Life Quotes Gujarati

4 years ago

સાચા પ્રેમમાં મોઘા ગીફટની જરૂર

સાચા પ્રેમમાં મોઘા
ગીફટની જરૂર નથી હોતી પણ,
ઈજ્જત, પ્રેમ અને અહેસાસ
જ જરૂરી છે !!

sach prem ma mogha
gifatani jarur nathi hoti pan,
ijjat, prem ane ahesas
j jaruri chhe !!

Love Shayari Gujarati

4 years ago

જિંદગીના દાખલાઓ માં મુજતો નહિ

જિંદગીના દાખલાઓ
માં મુજતો નહિ દોસ્ત,
જ્યાં જવાબ સાચા હોય છે
ત્યાં મેથડ ખોટી હોય છે !!

jindagin dakhalao
ma mujato nahi dost,
jya javab sacha hoy chhe
tya methad khoti hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

આજકાલ લોકો ખોટા સાબિત થાય

આજકાલ લોકો
ખોટા સાબિત થાય તો,
માફી નથી માંગતા પણ સંબંધ
જ તોડી નાખે છે !!

ajakal loko
khota sabit thay to,
maphi nathi mangata pan sambandh
j todi nakhe chhe !!

Sad Shayari Gujarati

4 years ago

તારી યાદ તો રોજેરોજ આવે

તારી યાદ તો
રોજેરોજ આવે છે,
ખબર નહીં હવે તું
ક્યારે આવીશ !!

tari yad to
rojeroj ave chhe,
khabar nahi have tu
kyare avish !!

બધી છોકરીઓ સાવ ફીકી લાગે

બધી છોકરીઓ સાવ
ફીકી લાગે છે એ વખતે,
જયારે તું ચણીયા-ચોળીમાં
Entry મારે છે !!

badhi chhokario sav
phiki lage chhe e vakhate,
jayare tu chaniya-cholima
entry mare chhe !!

જે જીવવાનું કારણ છે એ

જે જીવવાનું કારણ
છે એ પ્રેમ છે તારો,
જે જીવવા નથી દેતો એ
પણ પ્રેમ છે તારો !!

je jivavanu karan
chhe e prem chhe taro,
je jivava nathi deto e
pan prem chhe taro !!

મનપસંદ ભલે હું બધાની છું

મનપસંદ
ભલે હું બધાની છું જ,
પણ મારે જીવનભર માટે
તારી મનપસંદ બનવું છે !!

manapasand
bhale hu badhani chhu j,
pan mare jivanabhar mate
tari manapasand banavu chhe !!

બસ હવે તું તારું ધ્યાન

બસ હવે તું
તારું ધ્યાન રાખજે,
મારું ધ્યાન રાખનાર તો
તું એક જ હતી !!

bas have tu
taru dhyan rakhaje,
maru dhyan rakhanar to
tu ek j hati !!

તું ચાહે ગમે એટલા રસ્તા

તું ચાહે ગમે
એટલા રસ્તા બદલી લે,
મારી મંઝિલ તું છે અને
બસ તું જ રહેશે !!

tu chahe game
etal rasta badali le,
mari manjhil tu chhe ane
bas tu j raheshe !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.