મારો અપરાધ હતો ફક્ત એટલો
મારો અપરાધ
હતો ફક્ત એટલો જ,
કે સંભવ નહોતો ત્યાં
મેં અપેક્ષા કરી હતી.
maro aparadh
hato fakt etalo j,
ke sambhav nahoto tya
me apeksha kari hati.
Sad Shayari Gujarati
4 years ago
મને સમજવા માટે હૃદયની જરૂર
મને સમજવા
માટે હૃદયની જરૂર પડે,
પણ તમે મગજથી
વિચારવા વાળા છો !!
mane samajava
mate hr̥dayani jarur pade,
pan tame magajathi
vicharava vala chho !!
Narajagi Shayari Gujarati
4 years ago
સાતમ આઠમ આવે છે એટલે
સાતમ આઠમ
આવે છે એટલે એક સલાહ,
શનિવારે રમવું નહીં ને
રમવું તો પકડાવું નહીં,
કારણ કે પછી જામીન
સોમવારે મળશે !!
😂😂😂😂😂😂
satm atham
aaveche aelle aek salah,
sanivare ramvu nahi,
karn ke pachi jamin
somvare malshe!!
Gujarati Jokes
4 years ago
જયારે આપણી પસંદગીમાં જ ભૂલ
જયારે આપણી
પસંદગીમાં જ ભૂલ હોય,
તો બીજાને દોષ દેવાનો
શું ફાયદો સાહેબ !!
jayare apani
pasandagima j bhul hoy,
to bijane dosh devano
shun fayado saheb !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એણે તો બસ કટોરો ભરી
એણે તો બસ
કટોરો ભરી ઝેર પી લીધું,
મીરા એ ક્યાં કૃષ્ણને હું પ્રેમ
કરું છું એવું કીધું !!
ene to bas
katoro bhari jher pi lidhu,
mira e kya kr̥shnane hu prem
karu chhu evu kidhu !!
Love Shayari Gujarati
4 years ago
કાન ખોલીને સાંભળી લે, મારા
કાન ખોલીને સાંભળી લે,
મારા માટે તારે હંમેશા
Available રહેવું પડશે !!
kan kholine sambhali le,
mara mate tare hammesha
available rahevu padashe !!
Romantic Shayari Gujarati
4 years ago
તું હકીકત બન મારી, બસ
તું હકીકત બન મારી,
બસ એ જ સપનું છે મારું !!
tu hakikat ban mari,
bas e j sapanu chhe maru !!
Romantic Shayari Gujarati
4 years ago
ભગવાન ના કરે, કે તને
ભગવાન ના કરે,
કે તને તારા જેવું કોઈ મળે !!
bhagavan na kare,
ke tane tara jevu koi male !!
Bewafa Shayari Gujarati
4 years ago
આજકાલ અસત્ય એટલા માટે જીતી
આજકાલ અસત્ય
એટલા માટે જીતી જાય છે,
કેમ કે સત્યનો સાથ આપવાની
બધામાં ઔકાત નથી હોતી !!
ajakal asaty
etala mate jiti jay chhe,
kem ke satyano sath apavani
badhama aukat nathi hoti !!
Life Quotes Gujarati
4 years ago
ફરેબનો મહિનો ચાલુ થઇ ગયો
ફરેબનો મહિનો
ચાલુ થઇ ગયો છે,
હવે લોકો પ્રેમના નામે
કપડા ઉતરાવશે !!
pharebano mahino
chalu thai gayo chhe,
have loko premana name
kapada utaravashe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
