પહેલા પણ જીવન આમ તો
પહેલા પણ જીવન
આમ તો સરસ રીતે ચાલતું હતું,
પછી તું મળી ને સમજાયું કે
બસ આ જ ખૂટતું હતું !!
pahela pan jivan
am to saras rite chalatu hatu,
pachi tu mali ne samajayu ke
bas aa j khutatu hatu !!
Romantic Shayari Gujarati
4 years ago
ફક્ત અને ફક્ત તમારા બેસ્ટ
ફક્ત અને ફક્ત
તમારા બેસ્ટ ફ્રેન્ડને જ,
તમારી ઔકાતની ખબર હોય છે !!
😝😝😝😝😝😝
phakt ane fakt
tamar best friend ne j,
tamari aukatani khabar hoy chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
મોહબ્બતમાં શરમ અમે નથી રાખતા,
મોહબ્બતમાં
શરમ અમે નથી રાખતા,
સામે મળો તમે તો નજર
નીચી અમે નથી રાખતા !!
mohabbatama
sharam ame nathi rakhata,
same malo tame to najar
nichi ame nathi rakhata !!
Romantic Shayari Gujarati
4 years ago
બાહુબલીની હત્યા જોઇને એક નિર્દોષ
બાહુબલીની હત્યા જોઇને એક
નિર્દોષ બાળક ગભરાઈને બોલ્યો,
આ વેકેશનમાં હું મામાને ત્યાં
રહેવા નહીં જાઉં !!
😂😂😂😂😂
bahubalini hatya joine ek
nirdosh balak gabharaine bolyo,
aa vekeshanama hu mamane tya
raheva nahi jau !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
વાત કિસ્મત પર આવીને અટકી
વાત કિસ્મત પર
આવીને અટકી ગઈ છે દોસ્તો,
નહિ તો કોઈ કસર બાકી નથી
રાખી એને ચાહવામાં !!
vat kismat par
avine ataki gai chhe dosto,
nahi to koi kasar baki nathi
rakhi ene chahavama !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સુધારે એ સગો ને બગાડે
સુધારે એ સગો ને
બગાડે એ બહારનો,
જેવા છીએ એવા અપનાવે
એ આપણો !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
sudhare e sago ne
bagade e baharano,
jeva chie eva apanave
e apano !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
4 years ago
પોતાના માટે નહીં તો એ
પોતાના માટે નહીં
તો એ લોકો માટે સફળ થાઓ,
જે હંમેશા તમને નિષ્ફળ
જોવા માંગે છે !!
potan mate nahi
to e loko mate safal thao,
je hammesha tamane nishfal
jova mange chhe !!
Gujarati Suvichar
4 years ago
આ દુનિયાથી છુપાવેલી મારી ડાયરી
આ દુનિયાથી
છુપાવેલી મારી ડાયરી શું કામની,
તારા પર ના લખું તો મારી
શાયરી શું કામની ?
😘😘😘😘😘😘😘😘
a duniyathi
chhupaveli mari dayari shun kamani,
tara par na lakhu to mari
shayari shun kamani?
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
આપને આપણી જાતને સિદ્ધ કરવાની
આપને આપણી
જાતને સિદ્ધ કરવાની છે,
પ્રસિદ્ધ તો લોકો જ કરશે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
apane apani
jatane siddh karavani chhe,
prasiddh to loko j karashe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
4 years ago
સહનશક્તિની પણ એક હદ હોય
સહનશક્તિની
પણ એક હદ હોય છે,
પરંતુ સહન કરનારની
શક્તિ બેહદ હોય છે !!
sahanashaktini
pan ek had hoy chhe,
parantu sahan karanarani
shakti behad hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
