દરેક ભૂલની સજા એકવાર જ
દરેક ભૂલની
સજા એકવાર જ મળે છે,
પણ પ્રેમ એક એવી ભૂલ છે
જેની સજા રોજ મળે છે !!
darek bhulani
saj ekavar j male chhe,
pan prem ek evi bhul chhe
jeni saj roj male chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
દિકું, ચાલ થોડુક જીવી લઈએ,
દિકું, ચાલ
થોડુક જીવી લઈએ,
વિખેરાઈ ગયેલી લાગણીને
ફરી સમેટી લઈએ !!
diku, chal
thoduk jivi laie,
vikherai gayeli laganine
fari sameti laie !!
Breakup Shayari Gujarati
4 years ago
કિંમત ના હોય ત્યાં વહેંચાવું
કિંમત ના હોય
ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં
ઘસાવું નહીં !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
kimmat na hoy
tya vahenchavu nahi,
ane kadar na hoy tya
ghasavu nahi !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
Ex હતી એ મારી, આજે
Ex હતી એ મારી,
આજે ત્રણ વર્ષ પછી મળી
તો XXL નીકળી !!
😂😂😂😂😂😂
ex hati e mari,
aje tran varsh pachi mali
to xxl nikali !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ભલે એ રંગે કાળો હતો,
ભલે એ રંગે કાળો હતો,
પણ રાધા ને જીવથી પણ
વધારે વ્હાલો હતો !!
bhale e range kalo hato,
pan radha ne jivathi pan
vadhare vhalo hato !!
Love Shayari Gujarati
4 years ago
જયારે કોઈ ખાસ વ્યક્તિ યાદ
જયારે કોઈ ખાસ
વ્યક્તિ યાદ ના કરે ને,
ત્યારે ખબર પડે કે ઘણા કલાકો
હોય છે દિવસમાં !!
jayare koi khas
vyakti yad na kare ne,
tyare khabar pade ke ghan kalako
hoy chhe divasama !!
Breakup Shayari Gujarati
4 years ago
માણસ ભલે ને ગમે એટલો
માણસ ભલે ને
ગમે એટલો સારો હોય,
પણ ક્યાંક ને ક્યાંક કોઈકની
આંખમાં ખટકતો હોય છે !!
manas bhale ne
game etalo saro hoy,
pan kyank ne kyank koikani
ankhama khatakato hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
ભૂલ એમની નથી જેમણે દગો
ભૂલ એમની
નથી જેમણે દગો દીધો,
ભૂલ તો મારી છે
જેણે મોકો દીધો !!
bhul emani
nathi jemane dago didho,
bhul to mari chhe
jene moko didho !!
Sad Shayari Gujarati
4 years ago
કોશિશ હર સંભવ કરી જોઈ
કોશિશ હર
સંભવ કરી જોઈ મેં,
અભાવ હતો એનામાં
લાગણીનો !!
koshish har
sambhav kari joi me,
abhav hato enama
laganino !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એ તો મારું દિલ નથી
એ તો મારું
દિલ નથી માનતું,
બાકી તારા જેવી તો
હજાર મળે છે !!
e to maru
dil nathi manatu,
baki tara jevi to
hajar male chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
