પૂછ્યું ઉપરવાળાને કે મારી પ્રેમ
પૂછ્યું ઉપરવાળાને કે મારી
પ્રેમ કહાની અધુરી કેમ લખી,
એ પણ કહીને રડી પડ્યા કે
મને પણ રાધા ક્યાં મળી !!
puchyu uparavalane ke mari
prem kahani adhuri kem lakhi,
e pan kahine radi pady ke
mane pan radha kya mali !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મેં ગુસ્સામાં વાત કરવાની ના
મેં ગુસ્સામાં
વાત કરવાની ના શું પાડી,
એણે તો સાવ વાત કરવાની
જ બંધ કરી દીધી !!
me gussama
vat karavani na shun padi,
ene to sav vat karavani
j bandh kari didhi !!
Narajagi Shayari Gujarati
4 years ago
કોઈને પ્રપોઝ તો જ કરજો,
કોઈને પ્રપોઝ તો જ કરજો,
જો ભવિષ્યમાં એને જીવનસાથી
બનાવવાની ત્રેવડ હોય !!
koine prapojh to j karajo,
jo bhavishyama ene jivanasathi
banavavani trevad hoy !!
Love Shayari Gujarati
4 years ago
શતરંજ હોય કે પછી જિંદગી,
શતરંજ હોય
કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ
રાખવી જ પડે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
sataranj hoy
ke pachi jindagi,
jitava mate dhiraj
rakhavi j pade !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
વસ્તુ હોય કે પછી સંબંધ,
વસ્તુ હોય કે પછી સંબંધ,
વિકલ્પ વધે એટલે કિંમત
આપોઆપ ઘટે જ !!
vastu hoy ke pachi sambandh,
vikalp vadhe etale kimmat
apoap ghate j !!
Sambandh Status Gujarati
4 years ago
લોકડાઉન લંબાતા પ્રેમીઓના હૈયે પડ્યો
લોકડાઉન લંબાતા
પ્રેમીઓના હૈયે પડ્યો દુકાળ,
અને પરણેલાઓ પર
થઇ અતિવૃષ્ટિ !!
😂😂😂😂😂😂
lokadaun lambata
premi ona haiye padyo dukal,
ane paranelao par
thai ativr̥shti !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પંખી તારું હશે તો પાછું
પંખી તારું હશે
તો પાછું આવી જશે,
પિંજરૂ એને ક્યારેય તારું
ના બનાવી શકે !!
pankhi taru hashe
to pachhu aavi jashe,
pinjaru ene kyarey taru
n banavi shake !!
Life Quotes Gujarati
4 years ago
તને હવે મારા માટે સમય
તને હવે મારા
માટે સમય મળશે ?
કે પછી હું Breakup કરી
લઉં તારાથી ?
😂😂😂😂😂😂
tane have mara
mate samay malashe?
ke pachi hu breakup kari
lau tara thi?
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
Online છું ત્યાં સુધી વાત
Online છું
ત્યાં સુધી વાત કરી લે,
પછી Offline થયા પછી રાહ
જોવાનો કોઈ મતલબ નથી !!
online chhu
tya sudhi vat kari le,
pachhi offline thay pachhi rah
jovano koi matalab nathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
શબ્દો સાચવો સાહેબ, સંબંધો આપમેળે
શબ્દો સાચવો સાહેબ,
સંબંધો આપમેળે સચવાશે !!
sabdo sachavo saheb,
sambandho apamele sachavashe !!
Sambandh Status Gujarati
4 years ago
