જે છોકરાઓને કહેવાથી ઘરમાં ચા
જે છોકરાઓને કહેવાથી
ઘરમાં ચા પણ નથી બનતી,
એ પણ આજે ચાંદ તારા તોડી
લાવવાના Promise કરશે !!
😂😂😂😂😂😂
je chhokaraone kahevathi
gharam cha pan nathi banati,
e pan aje chand tara todi
lavavana promise karashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બધા દોસ્તોના બ્રેકઅપ કરાવી ચુક્યો
બધા દોસ્તોના
બ્રેકઅપ કરાવી ચુક્યો છું,
હવે વિચાર છે કે ડિવોર્સ
લોયર બની જાઉં !!
😂😂😂😂😂😂
badha dostona
brekaap karavi chhukyo chhu,
have vichar chhe ke divors
loyar bani jau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સંઘર્ષના સમયમાં કોઈ નજીક નથી
સંઘર્ષના સમયમાં
કોઈ નજીક નથી આવતું,
અને સફળતા પછી કોઈને આમંત્રણ
નથી આપવું પડતું !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
sangharshan samayama
koi najik nathi avatu,
ane safalata pachi koine amantran
nathi apavu padatu !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
જેટલો ખરાબ હું લોકોને લાગુ
જેટલો ખરાબ
હું લોકોને લાગુ છું,
એટલું સારું તો દુનિયામાં
પણ કોઈ નથી !!
😂😂😂😂😂😂
jetalo kharab
hu lokone lagu chhu,
etalu saru to duniyam
pan koi nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તું સાથે હોય કે ના
તું સાથે
હોય કે ના હોય,
તારી જગ્યા લેવાની
કોઈની તાકાત નથી !!
tu sathe
hoy ke na hoy,
tari jagy levani
koini takat nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
મને કોઈની રાહ જોવી ગમતી
મને કોઈની રાહ
જોવી ગમતી નથી,
પણ જો વાત તારી આવે તો
તારા માટે તૈયાર છું !!
mane koini rah
jovi gamati nathi,
pan jo vat tari ave to
tara mate taiyar chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ તમારા મિત્રને થશે, અને
પ્રેમ તમારા મિત્રને થશે,
અને દિમાગ તમારું ખરાબ થશે !!
😂😂😂😂😂😂
prem tamara mitrane thashe,
ane dimag tamaru kharab thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેય Breakup નથી થતું એમનું,
ક્યારેય Breakup
નથી થતું એમનું,
જે પ્રેમને Value
આપે છે Ego નહીં !!
kyarey breakup
nathi thatu emanu,
je premane value
ape chhe ego nahi !!
Love Shayari Gujarati
4 years ago
હંમેશા યાદ રાખજો, ભૂતકાળમાં આંટો
હંમેશા યાદ રાખજો,
ભૂતકાળમાં આંટો મરાય
રહેવાય નહીં !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
hammesh yad rakhajo,
bhutakalama anto maray
rahevay nahi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
ભગવાન તને બધું આપે, અને
ભગવાન
તને બધું આપે,
અને મને બસ તું આપે !!
bhagavan
tane badhu ape,
ane mane bas tu ape !!
Romantic Shayari Gujarati
4 years ago
