મને જરાય ના ગમે, જયારે
મને જરાય ના ગમે,
જયારે તું મારાથી દુર હોય !!
mane jaray na game,
jayare tu marathi dur hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
એકાંતમાં એટલું પણ ના હસવું,
એકાંતમાં
એટલું પણ ના હસવું,
કે ક્યારેક બધા સામે આંખોમાં
પાણી આવી જાય !!
ekantama
etalu pan na hasavu,
ke kyarek badh same ankhom
pani avi jay !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈ સાથે દિલ લાગે એ
કોઈ સાથે દિલ
લાગે એ મોહબ્બત નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના
લાગે એ મોહબ્બત છે !!
koi sathe dil
lage e mohabbat nathi,
pan jena vagar kyany dil na
lage e mohabbat chhe !!
Love Shayari Gujarati
4 years ago
બે દીવા ઓછા કરશો તો
બે દીવા ઓછા
કરશો તો ચાલશે,
બસ કોઈના જીવનમાં
અંધારું ના કરશો !!
be diva ocha
karasho to chalashe,
bas koina jivanama
andharu na karasho !!
Gujarati Suvichar
4 years ago
ઓયે સાંભળ એક વાત કહું,
ઓયે
સાંભળ એક વાત કહું,
મને બહુ પ્રેમ છે તારી સાથે !!
oye
sambhal ek vat kahu,
mane bahu prem chhe tari sathe !!
Romantic Shayari Gujarati
4 years ago
તારી આ યાદ પણ બિન
તારી આ યાદ પણ
બિન બુલાયે બારાતી જેવી છે,
ગમે ત્યારે દોડી જ આવે છે !!
tari yad pan
bin bulaye barati jevi chhe,
game tyare dodi j ave chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
બહુ ભોળા હોય છે એ
બહુ ભોળા હોય છે એ લોકો,
જે Dream11 માંથી કરોડપતિ
બનવાના સપના જોવે છે !!
😂😂😂😂😂😂
bahu bhola hoy chhe e loko,
je dream11 manthi karodapati
banavana sapana jove chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ પણ એવી જગ્યાએ થયો
પ્રેમ પણ
એવી જગ્યાએ થયો છે,
જ્યાં મળવાનો પણ
રીવાજ નથી !!
prem pan
evi jagyae thayo chhe,
jya malavano pan
rivaj nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સાબુ અને સેનેટાઈઝરથી લાખો વાઈરસ
સાબુ અને સેનેટાઈઝરથી
લાખો વાઈરસ માર્યા બાદ,
મને નથી લાગતું કે હવે
કોઈને સ્વર્ગ પ્રાપ્ત થશે !!
😂😂😂😂😂😂
sabu ane senetaizarathi
lakho vairas marya bad,
mane nathi lagatu ke have
koine svarg prapt thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તું ગર્લફ્રેન્ડ છે કે ગુલાબજાંબુ,
તું ગર્લફ્રેન્ડ
છે કે ગુલાબજાંબુ,
જોઉં એટલે બસ ખાઈ
જવાનું મન થાય છે !!
tu garlaphrend
chhe ke gulabajambu,
jou etale bas khai
javanu man thay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
