યાદ રાખો મિત્રો એક સારો
યાદ રાખો
મિત્રો એક સારો મિત્ર,
તમારાં ખરાબ સમયને
પણ સારો બનાવી શકે છે !!
yad rakho
mitro ek saro mitr,
tamara kharab samayane
pan saro banavi shake chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
એવું જીવો કે તમારી જાતને
એવું જીવો કે
તમારી જાતને પસંદ આવો,
બાકી દુનિયાની પસંદ તો પળ માં
બદલાય જાય છે !!
evu jivo ke
tamari jatane pasand avo,
baki duniyani pasand to pala ma
badalay jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
આખી રાત જન્નતની સફર કરી
આખી રાત
જન્નતની સફર કરી સાહેબ,
સવારે જાગીને જોયું તો માથું મારી
"માં" ના ખોળા મા હતું !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻
akhi rat
jannatani safar kari saheb,
savare jagine joyu to mathu mari
"ma" na khola ma hatu !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻
Good Morning Quotes Gujarati
4 years ago
મને હવે ડર નથી જિંદગીમાં
મને હવે ડર નથી
જિંદગીમાં કોઈ ચીજ ખોવાનો,
મેં તો આ જિંદગીમાં જ
જિંદગી ખોઈ છે !!
mane have dar nathi
jindagima koi chij khovano,
me to jindagima j
jindagi khoi chhe !!
Sad Shayari Gujarati
4 years ago
કેટલાક સંબંધોથી માણસ સારો લાગે
કેટલાક સંબંધોથી
માણસ સારો લાગે છે અને,
કેટલાક માણસોથી સંબંધ
સારો લાગે છે !!
ketalak sambandhothi
manas saro lage chhe ane,
ketalak manasothi sambandh
saro lage chhe !!
Sambandh Status Gujarati
4 years ago
મનગમતા વ્યક્તિ સાથે મોડી રાત્રે,
મનગમતા
વ્યક્તિ સાથે મોડી રાત્રે,
વાતો કરવાની મજા કંઇક
અલગ જ હોય છે !!
managamata
vyakti sathe modi ratre,
vato karavani maja kaik
alag j hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ઓયે દોસ્ત Xender ચાલુ કર,
ઓયે દોસ્ત
Xender ચાલુ કર,
થોડી બુદ્ધિ મોકલવી છે તને !!
😂😂😂😂😂
oye dost
xender chalu kar,
thodi buddhi mokalavi chhe tane !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નયનને મારા એ જ કારણોથી
નયનને
મારા એ જ કારણોથી ખોયા,
તમે તડકો હતા અને મેં બિલોરી
કાચથી જોયા !!
nayanane
mara e j karanothi khoya,
tame tadako hata ane me bilori
kachathi joya !!
Bewafa Shayari Gujarati
4 years ago
આરંભ કઠીન હોય તો જ,
આરંભ કઠીન હોય તો જ,
અંત મધુર બને હો સાહેબ !!
🌸🙏શુભ સવાર🙏🌸
arambh kathin hoy to j,
ant madhur bane ho saheb !!
🌸🙏shubh savar🙏🌸
Good Morning Quotes Gujarati
4 years ago
કોઈ પાસે Ego છે તો
કોઈ પાસે Ego છે
તો કોઈ પાસે Attitude,
મારી પાસે એક ચશ્મીસ છે
એ પણ બહુ જ Cute !!
koi pase ego chhe
to koi pase attitude,
mari pase ek chasmis chhe
e pan bahu j cute !!
Romantic Shayari Gujarati
4 years ago
