અજાયબીઓ લાખો હોય ભલે અસ્તિત્વમાં,
અજાયબીઓ લાખો
હોય ભલે અસ્તિત્વમાં,
પણ તારા જેવી ક્યાંય જોઈ
નથી આખા વિશ્વમાં !!
ajayabio lakho
hoy bhale astitvama,
pan tara jevi kyany joi
nathi akha visvama !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ એક એવો અધુરો શબ્દ
પ્રેમ એક
એવો અધુરો શબ્દ છે,
જે મોટેભાગે પૂરો ન થવા
માટે બનેલો છે !!
prem ek
evo adhuro shabd chhe,
je motebhage puro na thava
mate banelo chhe !!
Love Shayari Gujarati
4 years ago
એને મારી ક્યારેય જરૂર જ
એને મારી
ક્યારેય જરૂર જ ન હતી,
અને મારા માટે એના સિવાય
બીજું કંઈ જરૂરી ન હતું !!
ene mari
kyarey jarur j na hati,
ane mara mate ena sivay
biju kai jaruri na hatu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
યાદ રાખજો દોસ્તો, સ્ત્રીને એ
યાદ રાખજો દોસ્તો,
સ્ત્રીને એ પુરુષ જ જીતી શકે છે,
જે એનાથી ચડિયાતો હોવા છતાં,
એના પ્રેમ આગળ હારી જાય !!
yad rakhajo dosto,
strine e purush j jiti shake chhe,
je enathi chadiyato hova chata,
ena prem agal hari jay !!
Life Quotes Gujarati
4 years ago
સંબંધો પણ પહાડ જેવા થઇ
સંબંધો પણ
પહાડ જેવા થઇ ગયા છે,
જ્યાં સુધી આપણે ના બોલાવીએ
ત્યાં સુધી સામેથી અવાજ
જ નથી આવતો !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
sambandho pan
pahad jeva thai gaya chhe,
jya sudhi apane na bolavie
tya sudhi samethi avaj
j nathi avato !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
4 years ago
પહેલા ખોઈ દે છે અને
પહેલા ખોઈ દે છે
અને પછી શોધ્યા કરે છે,
બસ આ રમત જ લોકો
આજકાલ રમ્યા કરે છે !!
pahela khoi de chhe
ane pachi shodhya kare chhe,
bas aa ramat j loko
ajakal ramya kare chhe !!
Sad Shayari Gujarati
4 years ago
બદલવા કોણ માંગે છે અહીંયા
બદલવા કોણ
માંગે છે અહીંયા સાહેબ,
પણ લોકો મજબુર કરી દે છે
બદલાઈ જવા માટે !!
badalava kon
mange chhe ahinya saheb,
pan loko majabur kari de chhe
badalai java mate !!
Life Quotes Gujarati
4 years ago
જ્યાં કર્મ હોય ત્યાં કૃષ્ણ
જ્યાં કર્મ હોય
ત્યાં કૃષ્ણ હોય જ,
જો સારા કરો તો સાથે અને
ખરાબ કરો તો સામે !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
jya karm hoy
tya krushn hoy j,
jo sara karo to sathe ane
kharab karo to same !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
4 years ago
મારે તો દિલ નહીં પથ્થર
મારે તો દિલ
નહીં પથ્થર છે ને,
એટલે મને hurt ના થાય !!
mare to dil
nahi paththar chhe ne,
etale mane hurt na thay !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કામ પડી શકે છે, અડધા
કામ પડી શકે છે,
અડધા સંબંધ તો આ કારણથી
જ જોડાઈ રહેલા હોય છે !!
kam padi shake chhe,
adadha sambandh to karanathi
j jodai rahel hoy chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
