જિંદગીમાં ગમે તે કરો પણ
જિંદગીમાં ગમે તે કરો
પણ એક ભૂલ ક્યારેય ના કરતા,
પોતાના જીવથી વધુ ચાહતું હોય
એને ગુલામ ના સમજતા !!
jindagima game te karo
pan ek bhul kyarey na karata,
potana jivathi vadhu chahatu hoy
ene gulam na samajata !!
Love Shayari Gujarati
4 years ago
તું મારી ચાનો એ છેલ્લો
તું મારી
ચાનો એ છેલ્લો ઘૂંટ છે,
જે કોઈના લાખ માંગવા
પર પણ ના દઉં !!
tu mari
chano e chhello ghunt chhe,
je koin lakh mangava
par pan na dau !!
Romantic Shayari Gujarati
4 years ago
સંબંધ ભલે ગમે તેટલો મજબુત
સંબંધ ભલે ગમે
તેટલો મજબુત હોય,
સમય એકવાર તોડવાની
કોશિશ જરૂર કરશે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
sambandh bhale game
tetalo majabut hoy,
samay ekavar todavani
koshish jarur karashe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
4 years ago
બાળપણમાં મારી મારીને સુવડાવતા હતા,
બાળપણમાં મારી
મારીને સુવડાવતા હતા,
અને હવે મારી મારીને ઉઠાડે
છે હદ છે યાર !!
😂😂😂😂😂
balapanama mari
marine suvadavata hata,
ane have mari marine uthade
chhe had chhe yar !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
Bye કહ્યા પછી પણ જો
Bye કહ્યા પછી પણ
જો કલાકો વાતો ચાલુ રે,
તો સમજી લો દોસ્તી પ્રેમમાં
કન્વર્ટ થઇ ગઈ !!
bye kahya pachi pan
jo kalako vato chalu re,
to samaji lo dosti premama
kanvart thai gai !!
Romantic Shayari Gujarati
4 years ago
બૈરું બોલતું હોય ત્યારે શાંત
બૈરું બોલતું હોય
ત્યારે શાંત રહેવું,
બૈરું શાંત હોય ત્યારે
બોલવું નહીં !!
😂😂😂😂😂
bairu bolatu hoy
tyare shant rahevu,
bairu shant hoy tyare
bolavu nahi !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
"તું " જાણે છે કે
"તું " જાણે છે કે
"સુંદરતા" એટલે શું ?
પહેલો શબ્દ ફરીથી વાંચ !!
"tu" jane chhe ke
"sundarata" etale shun?
pahelo shabd farithi vanch !!
Romantic Shayari Gujarati
4 years ago
સમય મળે તો ક્યારેક લેજો
સમય મળે તો
ક્યારેક લેજો ખબર,
શું વીતે છે મારા પર
તમારા વગર !!
samay male to
kyarek lejo khabar,
shun vite chhe mara par
tamara vagar !!
Breakup Shayari Gujarati
4 years ago
બગાડી લે તું મોઢું જેટલું
બગાડી લે તું મોઢું
જેટલું બગાડવું હોય,
પણ સુંદર તો તું હસતી હોય
ત્યારે જ લાગે છે !!
bagadi le tu modhu
jetalu bagadavu hoy,
pan sundar to tu hasati hoy
tyare j lage chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બહુ બહુ તો શું થશે
બહુ બહુ તો
શું થશે એક રજા પડશે,
પણ સાચું કહું તું સાથે
હશે તો મઝા પડશે !!
bahu bahu to
shun thashe ek raj padashe,
pan sachhu kahu tu sathe
hashe to majha padashe !!
Romantic Shayari Gujarati
4 years ago
