યાદ રાખજો દોસ્તો, સ્ત્રીને એ
યાદ રાખજો દોસ્તો,
સ્ત્રીને એ પુરુષ જ જીતી શકે છે,
જે એનાથી ચડિયાતો હોવા છતાં,
એના પ્રેમ આગળ હારી જાય !!
yad rakhajo dosto,
strine e purush j jiti shake chhe,
je enathi chadiyato hova chata,
ena prem agal hari jay !!
Life Quotes Gujarati
2 years ago