પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને,
પોતાની
ક્ષમતા ઉપર શંકા કરીને,
વ્યક્તિ સફળ થવાની સંભાવના
ઘટાડી દે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
potani
kshamata upar shanka karine,
vyakti safal thavani sambhavana
ghatadi de chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
ક્યારેય કંઈ મેળવવા ખોટી જીદ
ક્યારેય કંઈ
મેળવવા ખોટી જીદ ના કરો,
શું ખબર નસીબમાં કંઇક વધારે
સારું પણ લખ્યું હોય !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
kyarey kai
melavava khoti jid na karo,
shun khabar nasibama kaik vadhare
saru pan lakhyu hoy !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
મને જે વ્યક્તિની જરૂર હતી,
મને જે વ્યક્તિની જરૂર હતી,
એની પાસેથી જ શીખ મળી
કે મારે કોઈની જરૂર નથી !!
mane je vyaktini jarur hati,
eni pasethi j shikh mali
ke mare koini jarur nathi !!
Sad Shayari Gujarati
3 years ago
મને એમ થાય એક હું
મને એમ થાય એક હું દુઃખી છું
અને તને એમ થાય કે તું દુઃખી છે,
અંતે તો આપણે બધા દુઃખી જ છીએ !!
mane em thay ek hu dukhi chhu
ane tane em thay ke tu dukhi chhe,
ante to apane badha dukhi j chie !!
Sad Shayari Gujarati
3 years ago
દિવાળી તો દર વર્ષે આવે
દિવાળી તો
દર વર્ષે આવે છે,
ખબર નહીં ઘરવાળી
ક્યારે આવશે !!
😂😂😂😂😂😂😂
divali to
dar varshe ave chhe,
khabar nahi gharavali
kyare avashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમની પણ અલગ પ્રથા છે,
પ્રેમની
પણ અલગ પ્રથા છે,
ક્ષણભરમાં થઇ જાય છે
જીવનભર માટે !!
premani
pan alag pratha chhe,
kshanabharama thai jay chhe
jivanabhar mate !!
Love Shayari Gujarati
3 years ago
શોધવું હોય એ શોધશે હવે,
શોધવું હોય
એ શોધશે હવે,
ચાલ મન જરા
ખોવાઈ જઈએ !!
sodhavu hoy
e shodhashe have,
chal man jara
khovai jaie !!
Sad Shayari Gujarati
3 years ago
મમ્મી આવ્યા ફોન મુકું છું
મમ્મી આવ્યા
ફોન મુકું છું થી લઈને,
મમ્મી આવી ગયા મુકો મને
સુધીની સફર જોઈએ છે
મને તારી સાથે !!
mammi avya
phon muku chhu thi laine,
mammi avi gaya muko mane
sudhini safar joie chhe
mane tari sathe !!
Romantic Shayari Gujarati
3 years ago
કુંડલી મેળવ્યા વગર, આજીવન ચાલે
કુંડલી મેળવ્યા વગર,
આજીવન ચાલે એવો એકમાત્ર
સંબંધ એટલે મિત્રતા !!
kundali melavya vagar,
ajivan chale evo ekamatr
sambandh etale mitrata !!
Dosti Shayari Gujarati
3 years ago
દિલ લગાવવું મોટી વાત નથી,
દિલ લગાવવું
મોટી વાત નથી,
દિલથી નિભાવવું
મોટી વાત છે !!
dil lagavavu
moti vat nathi,
dilathi nibhavavu
moti vat chhe !!
Love Shayari Gujarati
3 years ago
