Shala Rojmel
તારી યાદો જેટલી જૂની થતી

તારી યાદો
જેટલી જૂની થતી જાય છે,
એટલી જ ઘટાદાર થતી જાય છે !!

tari yado
jetali juni thati jay chhe,
etali j ghatadar thati jay chhe !!

મારો Mobile પણ તારો Fan

મારો Mobile
પણ તારો Fan થઈ ગયો,
તારા Photo પર ક્લિક કરતાં
જ Hang થઈ ગયો !!

maro mobile
pan taro fan thai gayo,
tara photo par klik karata
j hang thai gayo !!

જિંદગી માણસને એક તક જરૂર

જિંદગી માણસને
એક તક જરૂર આપે છે,
પસંદગી નહીં !!

jindagi manasane
ek tak jarur ape chhe,
pasandagi nahi !!

Life Quotes Gujarati

4 years ago

કાળને વીંધીને કૃષ્ણને પ્રેમ કરે

કાળને વીંધીને
કૃષ્ણને પ્રેમ કરે તે રાધા,
કાળ નો કોળીયો કરીને
કૃષ્ણને પ્રેમ કરે તે મીરાં.

kalane vindhine
kr̥shnane prem kare te radha,
kala no koliyo karine
kr̥shnane prem kare te mira.

જે તમારું છે એ તમને

જે તમારું છે એ
તમને મળીને જ રહેશે,
પછી ભલે આખી દુનિયા એક થઇ
જાય છીનવી લેવા માટે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

je tamaru chhe e
tamane maline j raheshe,
pachi bhale akhi duniya ek thai
jay chinavi leva mate !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

છોકરી હોવું એ આસાન નથી,

છોકરી હોવું એ આસાન નથી,
મેસેજ કર્યા વગર રીપ્લાયની રાહ જોવી
ખુબ અઘરું હોય છે હો બોસ !!

chhokari hovu e asan nathi,
mesej karya vagar riplayani rah jovi
khub agharu hoy chhe ho bos !!

જે પણ કરો સાચા દિલથી

જે પણ કરો
સાચા દિલથી કરો,
પ્રેમ મહાદેવ જેવો અને
ઇન્તજાર સતી જેવો !!

je pan karo
sacha dilathi karo,
prem mahadev jevo ane
intajar sati jevo !!

Love Shayari Gujarati

4 years ago

આંખમાં અહમનો મોતિયો આવ્યા પછી,

આંખમાં અહમનો
મોતિયો આવ્યા પછી,
બધું ઝાંખું જ દેખાય હો સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

ankhama ahamano
motiyo avya pachi,
badhu zankhu j dekhay ho saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જે મળવાની જ નથી ક્યારેય,

જે મળવાની
જ નથી ક્યારેય,
આ દિલને હજુ એની
જ આશ છે !!

je malavani
j nathi kyarey,
aa dilane haju eni
j ash chhe !!

તારી સાથે બસ એટલો સંબંધ

તારી સાથે
બસ એટલો સંબંધ છે,
કે તને હેરાન ના કરું તો
મને ચાલતું નથી !!

tari sathe
bas etalo sambandh chhe,
ke tane heran na karu to
mane chalatu nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.