Shala Rojmel
આજે પણ એ અવાજ ગુંજે

આજે પણ એ
અવાજ ગુંજે છે મારા કાનમાં,
જયારે પહેલી વખત વાત કરી હતી
મેં એની જોડે એકાંતમાં !!

aje pan e
avaj gunje chhe mara kanama,
jayare paheli vakhat vat kari hati
me eni jode ekantama !!

"સબંધ" તો મધમાખીની જેમ "નિભાવવાનો",

"સબંધ" તો
મધમાખીની જેમ "નિભાવવાનો",
"ફૂલ" માંથી "રસ" પણ લેવાનો
પણ એને "નુકસાન" ન થાય
તેવી રીતે !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻

"sabandh" to
madhamakhini jem"nibhavavano",
"phul" manthi"ras" pan levano
pan ene"nukasan" na thay
tevi rite !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻

એકલા રહેવામાં અને એકલા થઈ

એકલા રહેવામાં અને
એકલા થઈ જવામાં,
બહુ ફરક હોય છે દોસ્ત !!

ekala rahevama ane
ekala thai javama,
bahu farak hoy chhe dost !!

એક દિવસ તો એવો જરૂર

એક દિવસ તો
એવો જરૂર આવશે કે,
હું એનાં માટે નહીં પણ એ
મારા માટે રડતી હશે !!

ek divasa to
evo jarur avashe ke,
hu ena mate nahi pan e
mara mate radati hashe !!

જો કોઈ બીજાનું દર્દ આપણી

જો કોઈ બીજાનું દર્દ
આપણી આંખમાંથી ટપકેને,
તો સમજવું કે સાચો
પ્રેમ થઇ ગયો !!

jo koi bijanu dard
apani ankhamanthi tapakene,
to samajavu ke sacho
prem thai gayo !!

Love Shayari Gujarati

4 years ago

સંબંધોને જો સ્વાદિષ્ટ બનાવવા હોય

સંબંધોને જો
સ્વાદિષ્ટ બનાવવા હોય ને,
તો એમાં Share અને Care નામના
બે મસાલા ભેળવવા પડે !!

sambandhone jo
jo svadisht banavava hoy ne,
to ema share ane chre namana
be masala bhelavava pade !!

આ રંગ બદલતી દુનિયા છે,

આ રંગ બદલતી દુનિયા છે,
તમારા દુઃખ રડી-રડી ને પૂછશે અને
બીજા ને હસી-હસી ને બતાવશે !!

a rang badalati duniya chhe,
tamara dukh radi-radi ne puchashe ane
bija ne hasi-hasi ne batavashe !!

Sad Shayari Gujarati

4 years ago

જેમને મારી જરૂર હોય એમના

જેમને મારી જરૂર હોય
એમના માટે હું હંમેશા છું,
પણ મારે જેમની જરૂર હોય
એવું તો કોઈ છે જ નહીં !!

jemane mari jarur hoy
emana mate hu hammesha chhu,
pan mare jemani jarur hoy
evu to koi chhe j nahi !!

Sad Shayari Gujarati

4 years ago

એ છોકરાઓએ ડૂબી મરવું જોઈએ,

એ છોકરાઓએ
ડૂબી મરવું જોઈએ,
જે છોકરીઓને ટાઈમપાસ
સમજતા હોય છે !!
😂😂😂😂😂😂

e chhokaraoe
dubi maravu joie,
je chhokarione taimapas
samajata hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

બસ આ જ તો જિંદગીની

બસ આ જ તો
જિંદગીની રમત છે સાહેબ,
પવન કરતા વધારે અહીં
માણસો ફરે છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

bas aa j to
jindagini ramat chhe saheb,
pavan karata vadhare ahi
manaso fare chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.