Shala Rojmel
ચિત્ર બની રંગાઈ જાઉં તારા

ચિત્ર બની
રંગાઈ જાઉં તારા હાથે,
રંગ પુરવાના બહાને તો
સ્પર્શ કરી લે મને !!

chitr bani
rangai jau tara hathe,
rang puravana bahane to
sparsh kari le mane !!

બસ મળેલા દર્દનો અનુભવી છું,

બસ મળેલા
દર્દનો અનુભવી છું,
બાકી હું ક્યાં કોઈ કવિ છું !!

bas malela
dardano anubhavi chhu,
baki hu kya koi kavi chhu !!

Sad Shayari Gujarati

4 years ago

ખોટું કહે છે બધા કે

ખોટું કહે છે બધા કે
નજર હટી દુર્ઘટના ઘટી,
આપણી તો નજર મળી
અને દુર્ઘટના ઘટી !!
😘😘😘😘😘😘

khotu kahe chhe badha ke
najar hati durghatana ghati,
apani to najar mali ane
durghatana ghati !!
😘😘😘😘😘😘

ખબર જ હતી કે એ

ખબર જ
હતી કે એ ના પાડશે,
છતાં કહેવાઈ ગયું કે
હું તને ચાહું છું !!

khabar j
hati ke e na padashe,
chata kahevai gayu ke
hu tane chahu chhu !!

અમસ્તું અમસ્તું કોઈ કામ વગર

અમસ્તું અમસ્તું
કોઈ કામ વગર યાદ કરે ને,
ત્યારે એમ થાય કે હજી લાગણીઓ
જીવે છે ખરી !!

amastu amastu
koi kam vagar yad kare ne,
tyare em thay ke haji laganio
jive chhe khari !!

Life Quotes Gujarati

4 years ago

મમ્મી એ ના પડી છે

મમ્મી એ ના પડી છે કે
કોઈની સાથે પ્રેમ નહીં કરવાનો,
પણ હું તારી સાથે ચોરી ચોરી કરીશ !!
😊😊😊😊😊😊

mammi e na padi chhe ke
koini sathe prem nahi karavano,
pan hu tari sathe chori chori karish !!
😊😊😊😊😊😊

હવે તો પ્રેમમાં જીદ હોય,

હવે તો
પ્રેમમાં જીદ હોય,
તો પણ નથી ટકતો !!

have to
premama jid hoy,
to pan nathi takato !!

Love Shayari Gujarati

4 years ago

એકાદ ગાંઠ ઉકેલો તો ખબર

એકાદ ગાંઠ ઉકેલો
તો ખબર પડે સાહેબ,
કે સંબંધોમાં અમે પણ
કેટલી ઢીલ આપી છે !!

ekad ganth ukelo
to khabar pade saheb,
ke sambandhoma ame pan
ketali dhil api chhe !!

નફરત પસંદ છે મને, પણ

નફરત
પસંદ છે મને,
પણ મજબુરીનો પ્રેમ
પસંદ નથી !!

nafarat
pasand chhe mane,
pan majaburino prem
pasand nathi !!

છોકરીઓ તમને ભાઈ બનાવી લે,

છોકરીઓ
તમને ભાઈ બનાવી લે,
તો તમારે એમને આંટી
બનાવી લેવાની !!
😂😂😂😂😂😂

chhokario
tamane bhai banavi le,
to tamare emane anti
banavi levani !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.