જે સાચું અને સારું કરી
જે સાચું
અને સારું કરી શકે,
એ ક્યારેય લોકપ્રિય
ના થઇ શકે !!
je sachhu
ane saru kari shake,
e kyarey lokapriy na
thai shake !!
Life Quotes Gujarati
4 years ago
સારું છે કે આ WhatsApp
સારું છે કે આ
WhatsApp ગુજરાતીમાં નથી,
બાકી Last seen ની જગ્યા એ
અંતિમ દર્શન કહેવાત !!
😜😜😜😜😜😜
saru chhe ke
whatsapp gujaratima nathi,
baki last seen ne jagya e
antim darshan kahevat !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
લાગણીને તડપ માત્ર એક આત્માની
લાગણીને તડપ
માત્ર એક આત્માની હોય છે,
બાકી આ મન તો ઘણા
બધાને પસંદ કરે છે !!
laganine tadap
matr ek atmani hoy chhe,
baki man to ghana
badhane pasand kare chhe !!
Life Quotes Gujarati
4 years ago
એક ઈચ્છા છે મારી, કે
એક ઈચ્છા છે મારી,
કે હું હંમેશા તારી છેલ્લી
ઈચ્છા બનીને રહું !!
ek iccha chhe mari,
ke hu hammesha tari chhelli
iccha banine rahu !!
Romantic Shayari Gujarati
4 years ago
બાકી બધું તો સહન થઇ
બાકી બધું તો
સહન થઇ જાય છે,
પણ તારી આંખમાં આંસુ જોઈ
જીવ નીકળી જાય છે !!
baki badhu to
sahan thai jay chhe,
pan tari ankhama ansu joi
jiv nikali jay chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ગમતા લોકો પરફેક્ટ હોવા જોઈએ
ગમતા લોકો
પરફેક્ટ હોવા જોઈએ એવો,
આગ્રહ છોડી દઈએ ત્યારે તેઓ
વધારે ગમવા માંડે છે !!
gamata loko
perfect hova joie evo,
agrah chhodi daie tyare teo
vadhare gamava mande chhe !!
Life Quotes Gujarati
4 years ago
હદ સુધી દર્દ સહન કરીને
હદ સુધી દર્દ સહન
કરીને માણસ ખામોશ થઇ જાય છે,
ના કોઇથી શિકાયત કરે છે કે ના .
કોઇથી ઉમ્મીદ રાખે છે !!
had sudhi dard sahan
karine manas khamosh thai jay chhe,
n koithi shikayat kare chhe ke na.
koithi ummid rakhe chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તે જ્યારથી મારા હૃદયમાં પગલા
તે જ્યારથી મારા
હૃદયમાં પગલા કર્યા છે,
મેં અહીં શબ્દોના
ઢગલા કર્યા છે !!
te jyarathi hr̥dayama
pagala kary achhe,
me ahi shabdona
dhagala karya chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ઈચ્છા ન હોવા છતાં હાથ
ઈચ્છા ન હોવા
છતાં હાથ છોડવો પડે છે,
પ્રેમથી પણ વધારે તાકાત
મજબુરીમાં હોય છે !!
iccha na hov
chata hath chhodavo pade chhe,
premathi pan vadhare takat
majaburima hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જરૂરી નથી કે પહેલી નજરે
જરૂરી નથી કે પહેલી
નજરે થાય એ જ પ્રેમ હોય,
કોઈની કમીનો અહેસાસ એ
પણ પ્રેમની શરૂઆત છે !!
jaruri nathi ke paheli
najare thay e j prem hoy,
koini kamino ahesas e
pan premani sharuat chhe !!
Love Shayari Gujarati
4 years ago
