અમુક મતલબી લોકો આવી જાય
અમુક મતલબી
લોકો આવી જાય છે,
બાકી જિંદગી એટલી
પણ ખરાબ નથી !!
amuk matalabi
loko avi jay chhe,
baki jindagi etali
pan kharab nathi !!
Sad Shayari Gujarati
4 years ago
સમય જોઇને સંબંધ રાખે તેના
સમય જોઇને
સંબંધ રાખે તેના કરતા,
સંબંધ જોઈ સમય આપે
તે સાચો સંબંધ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
samay joine
sambandh rakhe tena karata,
sambandh joi samay ape
te sacho sambandh !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
TimePass માટે નહીં, પૂરો Time
TimePass માટે નહીં,
પૂરો Time મારી પાસે રહે
એવી વ્યક્તિ જોઈએ !!
timepass mate nahi,
puro time mari pase rahe
evi vyakti joie !!
Love Shayari Gujarati
4 years ago
તમે કંઈ પણ કહો, બાકી
તમે કંઈ પણ કહો,
બાકી દિલ તો ગાળો બોલવા વાળી
છોકરીઓ જ લઇ જાય છે !!
😂😂😂😂😂
tame kai pan kaho,
baki dil to galo bolava vali
chhokario j lai jay chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કાશ તને મારી જરૂર હોય
કાશ તને મારી
જરૂર હોય મારી જેમ,
અને હું તને નજરઅંદાજ
કરું તને તારી જેમ !!
kash tane mari
jarur hoy mari jem,
ane hu tane najaraandaj
karu tane tari jem !!
Narajagi Shayari Gujarati
4 years ago
એક કપ ચા એ લોકો
એક કપ ચા એ લોકો માટે,
જેને હંમેશા મારા કારણે
સરદર્દ રહેતું હોય છે !!
😂😂😂😂😂😂
ek kap cha e loko mate,
jene hammesha mara karane
saradard rahetu hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમની શરૂઆત એની "હા" થી
પ્રેમની શરૂઆત
એની "હા" થી નથી થઇ,
તો એની "ના" થી પ્રેમ
ખતમ કેમ થાય !!
premani sharuat
eni"ha" thi nathi thai,
to eni"na" thi prem
khatam kem thay !!
Love Shayari Gujarati
4 years ago
હોંસલો જયારે બુલંદ હોય ને,
હોંસલો
જયારે બુલંદ હોય ને,
ત્યારે મંઝીલ પણ સલામ
કરે છે સાહેબ !!
honsalo
jayare buland hoy ne,
tyare manjhil pan salam
kare chhe saheb !!
Gujarati Suvichar
4 years ago
અમુક લોકો ગમે તેના પર
અમુક લોકો ગમે
તેના પર મરી પડે છે,
બસ શરમથી ડૂબી
નથી મરતા !!
😂😂😂😂😂😂
amuk loko game
tena par mari pade chhe,
bas sharamathi dubi
nathi marata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એક જ ચિંતા હૃદયને કોરી
એક જ ચિંતા
હૃદયને કોરી ખાય છે,
હું તારો છું તો તું
મારી કેમ નહીં !!
ek j chinta
hr̥dayane kori khay chhe,
hu taro chhu to tu
mari kem nahi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
