દુનિયામાં ખુશી જ એક એવી
દુનિયામાં ખુશી
જ એક એવી વસ્તુ છે,
જે દરેક અમીર માણસ
ખરીદી નથી શકતો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
duniyama khushi
j ek evi vastu chhe,
je darek amir manas
kharidi nathi shakato !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
તારા વાળી કંઈ અલગ નથી
તારા વાળી
કંઈ અલગ નથી ચિરકુટ,
બસ એ તને અલગ રીતે
ચૂનો લગાવી રહી છે !!
😂😂😂😂😂😂
tara vali
kai alag nathi chirakut,
bas e tane alag rite
cuno lagavi rahi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગીના દિવસો વધારવા છે ? તો
જિંદગીના
દિવસો વધારવા છે ?
તો વિચારોના કલાકો
ઘટાડી નાખો !!
jindagina
divaso vadharava chhe?
to vicharona kalako
ghatadi nakho !!
Life Quotes Gujarati
3 years ago
પહેલા હું મરતો હતો જેના
પહેલા હું
મરતો હતો જેના પર,
હવે એ મરી જાય તો પણ
મને કોઈ ફર્ક નથી પડતો !!
pahela hu
marato hato jena par,
have e mari jay to pan
mane koi fark nathi padato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વાતો તો બધી સાચી જ
વાતો તો બધી સાચી જ હોય છે,
બસ કોઈને સમજવામાં તો કોઈને
સાંભળવામાં ભૂલ થાય છે !!
vato to badhi sachi j hoy chhe,
bas koine samajavama to koine
sambhalavama bhul thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
એ મને ignore કરે છે,
એ મને
ignore કરે છે,
અને હું એના ignorance
ને ignore કરું છું !!
e mane
ignore kare chhe,
ane hu ena ignorance
ne ignore karu chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
તારી સાથે વાત નથી થઇ
તારી સાથે
વાત નથી થઇ આજે,
તો બહુ અજીબ જેવું
લાગ્યા કરે છે !!
tari sathe
vat nathi thai aje,
to bahu ajib jevu
lagya kare chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
મારી લાઈફમાં, વાઈફ તો હું
મારી લાઈફમાં,
વાઈફ તો હું તને
જ બનાવીશ !!
mari laifama,
vaif to hu tane
j banavish !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા હોઠોનો ફ્લેવર, મારો ફેવરીટ
તારા હોઠોનો ફ્લેવર,
મારો ફેવરીટ છે !!
tara hothono phlevar,
maro fevarit chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે જો એ કરશો જે
તમે જો એ કરશો
જે હંમેશાથી કરતા આવ્યા છો,
તો તમને એ જ મળશે જે
હંમેશાથી મળતું આવ્યું છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
tame jo e karasho
je hammeshathi karata avya chho,
to tamane e j malashe je
hammeshathi malatu avyu chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
