કોઈને ખુબ પ્રેમ કરશો, તો
કોઈને ખુબ પ્રેમ કરશો,
તો રડવું પણ ખુબ જ પડશે !!
koine khub prem karasho,
to radavu pan khub j padashe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આ શહેરનો સન્નાટો સમજાવે છે,
આ શહેરનો
સન્નાટો સમજાવે છે,
કે કુદરત કેટલી નારાજ છે
માનવીથી !!
a shaherano
sannato samajave chhe,
ke kudarat ketali naraj chhe
manavithi !!
Life Quotes Gujarati
4 years ago
જે લોકો ઈમાનદારીથી મહેનત કરે
જે લોકો
ઈમાનદારીથી મહેનત કરે છે,
એના પરિણામની ચિંતા
ભગવાન કરે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
je loko
imanadarithi mahenat kare chhe,
ena parinamani chinta
bhagavan kare chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
મારી બસ એક જ ઈચ્છા
મારી બસ
એક જ ઈચ્છા છે,
તારી પાસે મારા માટે
થોડો સમય હોય !!
mari bas
ek j iccha chhe,
tari pase mara mate
thodo samay hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
જીવનમાં કિનારે પહોંચવું સહેલું નથી
જીવનમાં કિનારે
પહોંચવું સહેલું નથી સાહેબ,
સાગરના મોઢેય ફીણ
આવી જાય હો !!
jivanama kinare
pahonchavu sahelu nathi saheb,
sagarana modhey phin
avi jay ho !!
Life Quotes Gujarati
4 years ago
ભગવાને દીધેલું બધું જ છે,
ભગવાને
દીધેલું બધું જ છે,
બસ ક્યાં ક્યાં છે એ
ખબર નથી !!
😂😂😂😂😂😂
bhagavane
didhelu badhu j chhe,
bas kya kya chhe e
khabar nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
શિયાળામાં ખુબ ઠંડા પાણીથી વાસણ
શિયાળામાં
ખુબ ઠંડા પાણીથી
વાસણ ધોતી છોકરીઓ જ,
Real Queen છે !!
😂😂😂😂😂😂
shiyalama
khub thanda panithi
vasan dhoti chhokario j,
real queen chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈ વ્યક્તિ સાથે લગ્નના સપના
કોઈ વ્યક્તિ સાથે
લગ્નના સપના જોયા પછી,
એનાથી દુર જવાની વાતથી
પણ ટેન્શન આવી જાય !!
koi vyakti sathe
lagnana sapana joya pachi,
enathi dur javani vatathi
pan tenshan avi jay !!
Romantic Shayari Gujarati
4 years ago
અત્યારે જમાનો એક જ વસ્તુ
અત્યારે જમાનો
એક જ વસ્તુ પર ચાલે છે,
હું કહું એમ કરો તો જ તમે
સારા બાકી ખરાબ !!
atyare jamano
ek j vastu par chale chhe,
hu kahu em karo to j tame
sara baki kharab !!
Sad Shayari Gujarati
4 years ago
છોડનારને બહાનાની તાણ નહીં, નિભાવનારને
છોડનારને
બહાનાની તાણ નહીં,
નિભાવનારને કારણની
જાણ નહીં !!
chhodanarane
bahanani tan nahi,
nibhavanarane karanani
jan nahi !!
Sambandh Status Gujarati
4 years ago
