Shala Rojmel
કાશ મને પણ કોઈ I

કાશ મને પણ કોઈ
I Love You કહીને,
એપ્રિલફૂલ બનાવી દે !!
😂😂😂😂😂

kash mane pan koi
i love you kahine,
eprilaphul banavi de !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

પ્રિય મિત્રો લગન પછી બદલાઈ

પ્રિય મિત્રો લગન
પછી બદલાઈ ના જતા,
જેવી ભાઈબંધી છે એવી જ
હંમેશા રાખજો !!

priy mitro lagan
pachi badalai na jata,
jevi bhaibandhi chhe evi j
hammesha rakhajo !!

સસ્તી ચિંગમ અને ખરાબ માણસો,

સસ્તી ચિંગમ
અને ખરાબ માણસો,
શરૂઆતમાં બહુ જ
મીઠા લાગે છે !!

sasti chingam
ane kharab manaso,
sharuatam bahu j
mitha lage chhe !!

Life Quotes Gujarati

4 years ago

આ વખતે મળવા આવ તો

આ વખતે મળવા આવ
તો ગુલાબોના બગીચામાં આવજે,
ગુલાબોને પણ ખબર પડે કે એક
ગુલાબ મારી પાસે પણ છે !!

a vakhate malava av
to gulabona bagichama avaje,
gulabone pan khabar pade ke ek
gulab mari pase pan chhe !!

હું તારા વગર રહી તો

હું તારા
વગર રહી તો શકીશ,
પણ કદાચ જીવી નહીં શકું !!

hu tara
vagar rahi to shakish,
pan kadach jivi nahi shaku !!

મને હતું કે એ નહીં

મને હતું કે એ
નહીં રહી શકે મારા વગર,
પણ એના ચહેરા પરનું સુકુન
જોઇને અફસોસ થઇ ગયો !!

mane hatu ke e
nahi rahi shake mar vagar,
pan ena chahera paranu sukun
joine afasos thai gayo !!

માનવીની અંદર જે સમાઈ જાય

માનવીની અંદર
જે સમાઈ જાય એ સ્વાભિમાન,
અને માનવીની બહાર જે છલકાઈ
જાય તે અભિમાન !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

manavini andar
je samai jay e svabhiman,
ane manavini bahar je chalakai
jay te abhiman !!
💐🌺🙏shubh savar🙏🌺💐

ભલે અનુભવે માણસ બધું શીખી

ભલે અનુભવે
માણસ બધું શીખી જાય છે,
પણ કુદરત દર વખતે નવી
બાજી રમી જાય છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

bhale anubhave
manas badhu shikhi jay chhe,
pan kudarat dar vakhate navi
baji rami jay chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺

નક્કી કોઈનું દિલ તૂટ્યું હશે,

નક્કી કોઈનું
દિલ તૂટ્યું હશે,
બાકી આ ડીસેમ્બરમાં
વરસાદ ના હોય !!

nakki koinu
dil tutyu hashe,
baki disembarama
varasad na hoy !!

કેવી મજાની ફીલિંગ આવે, જયારે

કેવી મજાની ફીલિંગ આવે,
જયારે કોઈ વળી વળીને
તમને જ જોવે !!

kevi majani philing ave,
jayare koi vali valine
tamane j jove !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.