Shala Rojmel
મેં તારા નામનો ટહુકો હજી

મેં તારા નામનો
ટહુકો હજી છાતીમાં રાખ્યો છે,
ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજી
પાટીમાં રાખ્યો છે !!

me tara namano
tahuko haji chatim rakhyo chhe,
bhunsava kya didho kakko haji
patima rakhyo chhe !!

ન પૂછો મને કે તને

ન પૂછો મને
કે તને હવે કેમ છે,
સમય બદલાઈ ગયો પણ
ઘાવ હજી એમને એમ છે !!

n puchho mane
ke tane have kem chhe,
samay badalai gayo pan
ghav haji emane em chhe !!

Sad Shayari Gujarati

4 years ago

પળમાં જીવી લીધું મેં જીવન

પળમાં જીવી
લીધું મેં જીવન આખું,
જે ક્ષણે મારા ખભે મુક્યું
હતું તે માથું !!

palama jivi lidhu
me jivan akhu,
je kshane mara khabhe
mukyu hatu te mathu !!

કોઈને આપી શકાય તેવી શ્રેષ્ઠ

કોઈને આપી
શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે,
યોગ્ય સમયે આપણી હાજરી !!

koine api
shakay tevi sreshth bhet chhe,
yogy samaye apani hajari !!

Gujarati Suvichar

4 years ago

સંબંધો સાચા હોય તો સાચવવા

સંબંધો સાચા હોય
તો સાચવવા નથી પડતા,
અને જે સાચવવા પડે છે
તે સાચા નથી હોતા !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

sambandho sacha hoy
to sachavava nathi padata,
ane je sachavava pade chhe
te sacha nathi hota !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ભીની ભીની માટીની ખુશ્બુ આવી

ભીની ભીની
માટીની ખુશ્બુ આવી રહી છે,
નજાણે પ્રેમની એ નવી
મૌસમ આવી રહી છે !!
🌾🌾🌾🌾🌾🌾🌾🌾

bhini bhini
matini khusbu avi rahi chhe,
najane premani e navi
mausam avi rahi chhe !!
🌾🌾🌾🌾🌾🌾🌾🌾

Love Shayari Gujarati

4 years ago

જિંદગીની એક હકીકત તો એ

જિંદગીની એક
હકીકત તો એ પણ છે કે,
કોઈના વગર ક્યારેય
કાંઈ અટકતું નથી !!

jindagini ek
hakikat to e pan chhe ke,
koina vagar kyarey
kai atakatu nathi !!

કેવી રીતે કહું, પોતે જ

કેવી રીતે કહું,
પોતે જ સમજી જા,
બહુ યાદ આવે છે તું,.
આવીને ગળે લગાવી જા !!
😘😘😘😘😘😘😘

kevi rite kahu,
pote j samaji ja,
bahu yad ave chhe tu,.
avine gale lagavi ja !!
😘😘😘😘😘😘😘

જીવનમાં જે વાત ભૂખ્યું પેટ

જીવનમાં જે વાત ભૂખ્યું
પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,
તે વાત કોઈ શિક્ષક પણ
ના શીખવી શકે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺

jivanma je vat bhukhyu
pet ane khali khissu shikhave chhe,
te vat koi shikshak pan
na shikhavi shake !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺

ગુપ્ત ફિલ્મ જેવો છે આ

ગુપ્ત ફિલ્મ
જેવો છે આ પ્રેમ,
છેલ્લે છોકરી જ
વિલન નીકળે !!
😂😂😂😂😂😂

gupt film
jevo chhe prem,
chhelle chhokari j
vilan nikale !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.