Shala Rojmel
તને જોઇને એટલું તો સમજી

તને જોઇને
એટલું તો સમજી ગયો છું,
કે તારા જેટલું સુંદર ના
કોઈ છે ના કોઈ હશે !!

tane joine
etalu to samaji gayo chhu,
ke tara jetalu sundar na
koi chhe na koi hashe !!

વાતો તો એ Marriage સુધીની

વાતો તો એ
Marriage સુધીની કરતો હતો,
પણ એની નિયત બિસ્તરથી આગળ
ક્યારેય વધી જ નહીં !!

vato to e
marriage sudhini karato hato,
pan eni niyat bistarathi agal
kyarey vadhi j nahi !!

વાસ્તવિકતાને તમે જેટલી જલ્દી સ્વીકારી

વાસ્તવિકતાને તમે
જેટલી જલ્દી સ્વીકારી લેશો,
એટલા જ તમે વહેલા
સુખી થશો !!

vastavikatane tame
jetali jaldi svikari lesho,
etal j tame vahela
sukhi thasho !!

Gujarati Suvichar

4 years ago

લાગણીની કદર અને સાચી સમજણ

લાગણીની કદર
અને સાચી સમજણ હોય,
ત્યાં સંબંધ હંમેશા તાજા
અને ખીલેલા રહે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

laganini kadar
ane sachi samajan hoy,
tya sambandh hammesha taja
ane khilela rahe chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

તું મારા દિલમાં એવી રીતે

તું મારા
દિલમાં એવી રીતે છે,
જેવી રીતે કિડનીમાં પથરી !!
😂😂😂😂😂😂

tu mara
dila ma evi rite chhe,
jevi rite kidanima pathari !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

વહેમના બીજ એવા રોપ્યા, કે

વહેમના
બીજ એવા રોપ્યા,
કે વિશ્વાસનું આખું ખેતર
સળગી ગયું !!

vahemana
bij eva ropya,
ke vishvasanu akhu khetar
salagi gayu !!

Sad Shayari Gujarati

4 years ago

ધીરે ધીરે મારી જિંદગીમાં આવજે,

ધીરે ધીરે
મારી જિંદગીમાં આવજે,
અને ના ફાવે તો ઝડપથી
જતી રેજે !!
😂😂😂😂😂😂

dhire dhire
mari jindagima avaje,
ane na fave to zadapathi
jati reje !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

આમ ને આમ તો મારે

આમ ને આમ
તો મારે ક્યાં સુધી સહેવું,
તારું હોવું ઓનલાઈન ને
મારે એને જોતા રહેવું !!

am ne am
to mare kya sudhi sahevu,
taru hovu onalain ne
mare ene jota rahevu !!

જિંદગીમાં કોઈ રસ્તો તમને લાંબો

જિંદગીમાં કોઈ
રસ્તો તમને લાંબો નહીં લાગે,
જો તમે તમારા સાચા દોસ્ત
સાથે ચાલતા હોય !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹

jindagima koi
rasto tamane lambo nahi lage,
jo tame tamara sacha dost
sathe chalata hoy !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹

બીજીવાર નહીં થાય પ્રેમ એમની

બીજીવાર નહીં
થાય પ્રેમ એમની સાથે,
કેમ કે અહિંયા મારી Feeling
નો સવાલ છે !!

bijivar nahi
thay prem emani sathe,
kem ke ahinya mari feeling
no saval chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.