Shala Rojmel
તું મારાથી દુર છે એ

તું મારાથી દુર છે
એ વાતનું દુઃખ નથી મને,
પણ તું બીજાની નજીક છે
એ સહન નથી થતું મારાથી !!

tu marathi dur chhe
e vatanu dukh nathi mane,
pan tu bijani najik chhe
e sahan nathi thatu marathi !!

ગરીબ અને બીમાર માણસ માટે,

ગરીબ અને
બીમાર માણસ માટે,
સૌથી સસ્તો ડોક્ટર પણ
સૌથી મોંઘો લાગે છે !!

garib ane
bimar manas mate,
sauthi sasto doctor pan
sauthi mongho lage chhe !!

Life Quotes Gujarati

4 years ago

તું મારી સાથે છે, એટલે

તું મારી સાથે છે,
એટલે બધું મારી
પાસે છે !!

tu mari sathe chhe,
etale badhu mari
pase chhe !!

હું તને સાત દિવસ નહીં,

હું તને
સાત દિવસ નહીં,
સાત જનમ માટે પ્રેમ
કરવા માંગુ છું !!

hu tane
sat divas nahi,
sat janam mate prem
karava mangu chhu !!

તારી આંખનો ઈશારો પણ કાફી

તારી આંખનો
ઈશારો પણ કાફી છે,
મારો તો વર્ષોથી તારા
થવાનો ઈરાદો છે !!

tari ankhano
isharo pan kaphi chhe,
maro to varshothi tara
thavano irado chhe !!

બસ કોઈ પસંદ આવી જાય,

બસ કોઈ
પસંદ આવી જાય,
પછી એને ઢીચણીયા
થઈને પ્રોપોઝ કરીશ !!

bas koi
pasand avi jay,
pachi ene dhichaniya
thaine propojh karish !!

તહેવારો સારા જાય એના કરતા,

તહેવારો સારા
જાય એના કરતા,
વહેવારો સારા સચવાય
એ વધારે જરૂરી છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

tahevaro sara
jay ena karata,
vahevaro sara sachavay
e jaruri chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹

પહેલા જીદ હતી કે બસ

પહેલા જીદ હતી કે
બસ એ જ જોઈએ છે જિંદગીમાં,
પણ હવે વાત એવી છે કે એ
ના મળે તો સારું છે !!

pahela jid hati ke
bas e j joie chhe jindagima,
pan have vat evi chhe ke e
na male to saru chhe !!

મનમાં રાખીને નહીં મન ભરીને

મનમાં રાખીને નહીં
મન ભરીને જીવવું સાહેબ,
કેમ કે બેંકની સિલક વધારવામાં
શ્વાસની સિલક ખૂટી જાય છે !!

manama rakhine nahi
man bharine jivavu saheb,
kem ke benkani silak vadharavama
shvasani silak khuti jay chhe !!

Life Quotes Gujarati

4 years ago

ખુલીને રોઈ પણ નથી શકાતું,

ખુલીને રોઈ
પણ નથી શકાતું,
પુરુષ હોવું એ પણ
એક મુસીબત છે !!

khuline roi
pan nathi shakatu,
purush hovu e pan
ek musibat chhe !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.