ઓયે દિકા તારી સાથે વિતાવેલા
ઓયે દિકા તારી સાથે
વિતાવેલા સમય જેવી ખુશી,
આ દુનિયામાં બીજે ક્યાંય નથી !!
oye dika tari sathe
vitavela samay jevi khushi,
aa duniyama bije kyany nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
સમય પાસે પણ એટલો સમય
સમય પાસે
પણ એટલો સમય નથી,
કે તમને ફરીથી સમય
આપી શકે !!
samay pase
pan etalo samay nathi,
ke tamane farithi samay
api shake !!
Gujarati Suvichar
4 years ago
બહુ મજબુત સંબંધ હતો, અમુક
બહુ મજબુત સંબંધ હતો,
અમુક કમજોર લોકો સાથે !!
bahu majabut sambandh hato,
amuk kamajor loko sathe !!
Sad Shayari Gujarati
4 years ago
સફળ મંઝીલે પહોંચવા માટે, અનેક
સફળ મંઝીલે પહોંચવા માટે,
અનેક નિષ્ફળ રસ્તાઓ પાર
કરવા પડે છે !!
safal manjhile pahonchava mate,
anek nishfal rastao par
karava pade chhe !!
Gujarati Suvichar
4 years ago
એ વ્યક્તિ વારંવાર દિલ તોડે
એ વ્યક્તિ
વારંવાર દિલ તોડે છે મારું,
ફક્ત એ જાણવા માટે કે
હું એને કેટલો પ્રેમ કરું છું !!
e vyakti
varanvar dil tode chhe maru,
fakt e janava mate ke
hu ene ketalo prem karu chhu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ઉદાસ થઈને બેઠો છું, કેમ
ઉદાસ થઈને બેઠો છું,
કેમ કે મનાવવા વાળા જ
છોડીને ચાલ્યા ગયા છે !!
udas thaine betho chhu,
kem ke manavava vala j
chhodine chalya gaya chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
તમે જેને પ્રેમ કહો છો
તમે જેને પ્રેમ
કહો છો ને સાહેબ,
અમારા માટે એ દર્દ સિવાય
બીજું કશું નથી !!
tame jene prem
kaho chho ne saheb,
amara mate e dard sivay
biju kashun nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આજે કહેવા માટે ઘણું છે,
આજે કહેવા માટે ઘણું છે,
બસ સાંભળવા માટે તું નથી !!
aje kaheva mate ghanu chhe,
bas sambhalava mate tu nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
તમે સીધા દેખાવાનું નાટક કરતા
તમે સીધા
દેખાવાનું નાટક કરતા હતા,
પણ અંદરથી હતા તો
હરામી જ !!
tame sidha
dekhavanu natak karata hata,
pan andarathi hata to
harami j !!
Sad Shayari Gujarati
4 years ago
ઓયે તું જો આવી રીતે
ઓયે તું જો આવી
રીતે જ PUBG રમ્યા રાખીશ,
તો મને કોઈક બીજું ઉઠાવી જશે !!
😂😂😂😂😂😂
oye tu jo avi rite j
pubg ramya rakhish,
to mane koik biju uthavi jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
