જો તું કહેતો હોય તો
જો તું કહેતો હોય
તો શ્વાસ લેવાનું બંદ કરી દઉં,
પણ પાણીપુરી તો બંદ નહીં જ
કરું હો પાગલ !!
😂😂😂😂😂😂
jo tu kaheto hoy
to shvas levanu band kari dau,
pan panipuri to band nahi j
karu ho pagal !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દીકુ આ વખતે મસ્ત બહાનું
દીકુ આ વખતે મસ્ત
બહાનું છે વેલેન્ટાઇન ડે નું,
તું મને મળવા આવજે મંદિર
જઉ છું કહીને !!
diku vakhate mast
bahanu chhe velentain de nu,
tu mane malava avaje mandir
jau chhu kahine !!
Romantic Shayari Gujarati
4 years ago
કાશ.....તને મારા પ્રેમની ઠંડી
કાશ.....તને
મારા પ્રેમની ઠંડી લાગે,
અને તડપીને તું સ્વેટરની
જગ્યાએ મને માંગે !!
kash.....tane
mara premani thandi lage,
ane tadapine tu svetarani
jagyae mane mange !!
Romantic Shayari Gujarati
4 years ago
મોહબ્બત તો મારી પૂરી જ
મોહબ્બત
તો મારી પૂરી જ છે,
અધુરી તો એની સાથેની
મુલાકાત છે !!
mohabbat
to mari puri j chhe,
adhuri to eni satheni
mulakat chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
શું "જતું" કરવું અને શું
શું "જતું" કરવું
અને શું "જાતે" કરવું,
એ જો સમજાઈ જાય તો
સ્વર્ગ અહીં જ છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
shu"jatu" karavu
ane shun"jate" karavu,
e jo samajai jay to
svarg ahi j chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
4 years ago
ખુબ જ દિલથી લખી છે
ખુબ જ દિલથી
લખી છે ઉપરવાળાએ,
મારા સાચા પ્રેમની
અધુરી કહાની !!
khub j dilathi
lakhi chhe uparavala e,
mara sacha premani
adhuri kahani !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જીવનમાં જો તમારી પાછળ બોલનારા
જીવનમાં
જો તમારી પાછળ
બોલનારા નહીં હોય ને,
તો તમે ક્યારેય આગળ
નહીં વધી શકો !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
jivanama
jo tamari pachhal
bolanara nahi hoy ne,
to tame kyarey agal
nahi vadhi shako !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
4 years ago
જ્યારે આપણે આપણા સંબંધો માટે
જ્યારે આપણે
આપણા સંબંધો માટે
સમય નથી કાઢી શકતા,
ત્યારે સમય આપણી વચ્ચેથી
સંબંધ કાઢી નાખે છે.
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
jyare apane
apana sambandho mate
samay nathi kadhi shakata,
tyare samay apani vacchethi
sambandh kadhi nakhe chhe.
💐🌺🙏shubh savar🙏🌺💐
Sambandh Status Gujarati
4 years ago
દીકું ! મારે બીજા બધા વગર
દીકું ! મારે બીજા
બધા વગર ચાલશે,
પણ એક તારા વગર તો
નહીં જ ચાલે !!
diku! mare bija
badha vagar chalashe,
pan ek tara vagar to
nahi j chale !!
Romantic Shayari Gujarati
4 years ago
બુદ્ધિશાળી તો દુનિયામાં બધા જ
બુદ્ધિશાળી તો દુનિયામાં
બધા જ લોકો હોય છે સાહેબ,
બસ લાગણીઓ અને વિશ્વાસમાં
છેતરાય છે !!
buddhishali to duniyama
badha j loko hoy chhe saheb,
bas...laganio ane vishvasama
chhetaray chhe !!
Life Quotes Gujarati
4 years ago
