જલ્દીનું કામ શેતાનનું હોય છે,
જલ્દીનું કામ શેતાનનું હોય છે,
એટલે આપણે તો સુઇએ પણ મોડા
અને સવારે ઉઠીએ પણ મોડા !!
😂😂😂😂😂😂
jaldinu kam shetananu hoy chhe,
etale apane to suie pan moda
ane savare uthie pan moda !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લાખોની ભીડ આજુબાજુ માંથી પસાર
લાખોની ભીડ
આજુબાજુ માંથી પસાર થાય છે,
પણ મારી નજર બધા ચહેરામાં
બસ તને જ શોધે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
lakhoni bhid
ajubaju manthi pasar thay chhe,
pan mari najar badha chaherama
bas tane j shodhe chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
ખબર નહીં એ દિવસ ક્યારે
ખબર નહીં
એ દિવસ ક્યારે આવશે,
જયારે હું અલાર્મથી નહીં
મારી ઢીંગલીના મીઠા મધુરા
અવાજથી ઉઠીશ !!
khabar nahi
e divas kyare avashe,
jayare hu alarmathi nahi
mari dhingalina mitha madhura
avajathi uthish !!
Romantic Shayari Gujarati
4 years ago
આખી School માં હું એક
આખી School માં
હું એક જ હતો ઠોઠમાં,
કેમ કે ભણવામાં નહીં હતો
રસ મને તારા હોઠમાં !!
😘😘😘😘😘😘
akhi school ma
hu ek j hato thothama,
kem ke bhanavama nahi hato
ras mane tar hothama !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
મિત્રો થોડીક ખુદ્દારી પણ નડી
મિત્રો થોડીક
ખુદ્દારી પણ નડી હતી,
એણે હાથ છોડાવ્યો અને
મેં છોડી દીધો !!
mitro thodik
khuddari pan nadi hati,
ene hath chhodavyo ane
me chhodi didho !!
Breakup Shayari Gujarati
4 years ago
સાચવું છું વરસાદના દરેક ટીપા
સાચવું છું વરસાદના
દરેક ટીપા મારા લખાણમાં,
કેમકે મને ખબર છે તમને ગમે છે
ભીંજાવું ધોધમાર વરસાદમાં !!
sachavu chhu varasadana
darek tipa mara lakhanama,
kemake mane khabar chhe tamane game chhe
bhinjavu dhodhamar varasadama !!
Romantic Shayari Gujarati
4 years ago
Girlfriend તો બધાં બનાવે જ
Girlfriend
તો બધાં બનાવે જ છે,
પણ છે કોઈ એવી છોકરી જે મારી
બહેન ની ભાભી બની શકે !!
😂😂😂😂😂😂😂
girlfriend
to badha banave j chhe,
pan chhe koi evi chhokari je mari
bahen ni bhabhi bani shake !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય
દરેકને પોતાના
જ્ઞાનનું અભિમાન હોય છે પરંતુ,
કોઈને પોતાના અભિમાનનું
જ્ઞાન નથી હોતું !!
darekane potana
gnananu abhiman hoy chhe parantu,
koine potana abhimananu
gnan nathi hotu !!
Gujarati Suvichar
4 years ago
વેરમાં હંમશા વાંધો હોય છે,
વેરમાં હંમશા વાંધો હોય છે,
અને સ્નેહમાં હંમેશા સાંધો હોય છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
veram hammasha vandho hoy chhe,
ane snehama hammesh sandho hoy chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
4 years ago
કેટલું અઘરું છે એ માણસને
કેટલું અઘરું છે
એ માણસને ભૂલવાનું,
જેની સાથે જીવવાના
તમે સપના જોયા હોય !!
ketalu agharu chhe
e manasane bhulavanu,
jeni sathe jivavana
tame sapana joy hoy !!
Broken Heart Shayari Gujarati
4 years ago
