Shala Rojmel
સાચવીને રહેજો સાહેબ, 16 થી

સાચવીને રહેજો સાહેબ,
16 થી 26 વર્ષની ઉંમર એવી હોય છે,
જ્યાં ઘણાં Temporary લોકો તમને
Permanent Pain આપી જાય છે !!

sachavine rahejo saheb,
16 thi 26 varshani ummar evi hoy chhe,
jy ghan temporary loko tamane
permanent pain api jay chhe !!

Life Quotes Gujarati

4 years ago

હવે જો તું ના માની

હવે જો
તું ના માની ને,
તો તારા પર કાળો જાદુ કરીને
તને વશમાં કરી લેવી છે !!

have jo
tu na mani ne,
to tara par kalo jadu karine
tane vashama kari levi chhe !!

છોડીને જવાનો અફસોસ જરૂર થશે,

છોડીને જવાનો
અફસોસ જરૂર થશે,
પણ ત્યારે બહુ મોડું
થઇ ગયું હશે !!

chhodine javano
afasos jarur thashe,
pan tyare bahu modu
thai gayu hashe !!

તું મારી એ આદત છે,

તું મારી
એ આદત છે,
જે ક્યારેય મારાથી
છૂટવાની નથી !!

tu mari
e adat chhe,
je kyarey marathi
chutavani nathi !!

ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ

ક્યાંક ઉજરડા
તો ક્યાંક મલમ મળશે,
સંબંધે સંબંધે થોડો
ફરક મળશે !!

kyank ujarada
to kyank malam malashe,
sambandhe sambandhe thodo
farak malashe !!

દુનિયામાં લોકો તો ઘણા છે,

દુનિયામાં
લોકો તો ઘણા છે,
પણ મારા માટે તારું
હોવું એ જ બધું છે !!

duniyama
loko to ghana chhe,
pan mara mate taru
hovu e j badhu chhe !!

ઓયે હું જેવો છું એવો,

ઓયે હું જેવો છું એવો,
પણ ફક્ત તારો જ દીવાનો છું !!

oye hu jevo chhu evo,
pan fakt taro j divano chhu !!

પોલીસને જોઇને માસ્ક પહેરવું, એટલે

પોલીસને
જોઇને માસ્ક પહેરવું,
એટલે સસરાને જોઇને
લાજ કાઢવી !!
😂😂😂😂😂😂

polisane
joine mask paheravu,
etale sasara ne joine
laj kadhavi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ખુશનસીબ હોય છે એ લોકો,

ખુશનસીબ
હોય છે એ લોકો,
જે પ્રેમના ચક્કરમાં
નથી પડતા !!

khushanasib
hoy chhe e loko,
je premana chakkarama
nathi padata !!

Life Quotes Gujarati

4 years ago

હા હું પાગલ છું, પણ

હા હું પાગલ છું,
પણ માત્ર તારા માટે !!

ha hu pagal chhu,
pan matr tara mate !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.