કેટલી સુંદર બની જાય છે
કેટલી સુંદર
બની જાય છે આ દુનિયા,
જ્યારે કોઈ કહે છે કે પણ
હું તને પ્રેમ કરું છું.
ketali sundar
bani jay chhe aa duniya,
jyare koi kahe chhe ke pan
hu tane prem karu chhu.
Romantic Shayari Gujarati
4 years ago
અમીર લોકો પૈસા માટે નહીં,
અમીર લોકો
પૈસા માટે નહીં,
પરંતુ પૈસા એમના માટે
કામ કરે છે !!
amir loko paisa mate nahi,
parantu paisa emana mate
kam kare chhe !!
Gujarati Suvichar
4 years ago
સાચા પ્રેમમાં ખવાતી કસમો સાચી
સાચા પ્રેમમાં
ખવાતી કસમો સાચી જ હોય છે,
પણ પરિસ્થિતિઓ એને
ખોટી પાડી દે છે !!
sach premama
khavati kasamo sachi j hoy chhe,
pan paristhitio ene
khoti padi de chhe !!
Love Shayari Gujarati
4 years ago
જે રોજ મને પ્રાર્થનામાં માંગે
જે રોજ મને
પ્રાર્થનામાં માંગે છે,
એને હું લગ્નની ના કઈ
રીતે કહી શકું !!
je roj mane
prarthanama mange chhe,
ene hu lagnani na kai
rite kahi shaku !!
Romantic Shayari Gujarati
4 years ago
સાવ ગરીબ હોય છે એ
સાવ ગરીબ
હોય છે એ લોકો,
જેની પાસે પ્રેમનો
અભાવ હોય છે !!
sav garib
hoy chhe e loko,
jeni pase premano
abhav hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
અભિમાનમાં એ ભૂલી ના જતા,
અભિમાનમાં
એ ભૂલી ના જતા,
કે સમય આવ્યે ધૂળની
પણ જરૂર પડે છે !!
abhimanama
e bhuli na jata,
ke samay avye dhulani
pan jarur pade chhe !!
Life Quotes Gujarati
4 years ago
લોકોને દુર રહેવા છતાં પ્રેમ
લોકોને દુર
રહેવા છતાં પ્રેમ થઇ જાય છે,
અને અહીં તો પડોશની છોકરી
પણ નથી પટતી !!
😂😂😂😂😂😂😂
lokone dur
raheva chata prem thai jay chhe,
ane ahi to padoshani chhokari
pan nathi patati !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પુરુષ પણ પ્રેમનો ભૂખ્યો હોય
પુરુષ પણ
પ્રેમનો ભૂખ્યો હોય છે,
હું બસ એટલું જ કહેવા
માંગુ છું સાહેબ !!
purush pan
premano bhukhyo hoy chhe,
hu bas etalu j kaheva
mangu chhu saheb !!
Life Quotes Gujarati
4 years ago
લાગે છે કે આ વખતે
લાગે છે કે આ વખતે પણ,
ફીરકી રાખવા માટે ઈટોનું
સ્ટેન્ડ જ બનાવવું પડશે !!
😂😂😂😂😂😂
lage chhe ke vakhate pan,
phiraki rakhava mate itonu
stend j banavavu padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હવે સફર કોઈપણ હોય, હમસફર
હવે સફર કોઈપણ હોય,
હમસફર તું જ રહીશ !!
have safar koipan hoy,
hamasafar tu j rahish !!
Romantic Shayari Gujarati
4 years ago
