Shala Rojmel
રડવું નથી મારે તારી પાસે,

રડવું નથી
મારે તારી પાસે,
પણ જો ને હસાતુંય
નથી તારા વગર !!

radavu nathi
mare tari pase,
pan jo ne hasatuny
nathi tara vagar !!

જો પ્રેમ હોય તો જતાવતાં

જો પ્રેમ હોય
તો જતાવતાં શીખો,
ના હોય પ્રેમ તો પ્રેમથી
ના કહેતા શીખો !!

jo prem hoy
to jatavata shikho,
na hoy prem to premathi
na kaheta shikho !!

Love Shayari Gujarati

4 years ago

તું ભલે કહે એને વહેમ

તું ભલે કહે
એને વહેમ જેવું,
પણ વહાલ તારું છે
પ્રેમ જેવું !!

tu bhale kahe
ene vahem jevu,
pan vahal taru chhe
prem jevu !!

આજકાલ લોકોને એમનો પ્રેમ ત્યારે

આજકાલ લોકોને
એમનો પ્રેમ ત્યારે યાદ આવે છે,
જયારે એ સાવ નવરા
બેઠા હોય છે !!

ajakal lokone
emano prem tyare yad ave chhe,
jayare e sav navara
betha hoy chhe !!

કોઇપણ ભોગે એ વ્યક્તિને સાચવી

કોઇપણ ભોગે એ
વ્યક્તિને સાચવી લેજો,
જેણે તમને સમય, સમર્પણ
અને સાથ આપ્યો હોય !!

koipan bhoge e
vyaktine sachavi lejo,
jene tamane samay, samarpan
ane sath apyo hoy !!

Life Quotes Gujarati

4 years ago

એક સારો મિત્ર, તમારા ખરાબ

એક સારો મિત્ર,
તમારા ખરાબ સમયને પણ
સારો બનાવી શકે છે !!

ek saro mitr,
tamara kharab samayane pan
saro banavi shake chhe !!

સ્વર્ગની પરી પણ ઝાંખી પડે,

સ્વર્ગની
પરી પણ ઝાંખી પડે,
જ્યારે મારી દિકુ ચણીયાચોળીમાં
ગરબે ઘૂમે !!

svargani
pari pan zankhi pade,
jyare mari diku chaniyacholima
garabe ghume !!

તમે સમજો છો એવો સરળ

તમે સમજો છો
એવો સરળ આ રસ્તો નથી,
જેને ચાહો એ મળી જાય
પ્રેમ એટલો પણ સસ્તો નથી !!

tame samajo chho
evo saral aa rasto nathi,
jene chaho e mali jay
prem etalo pan sasto nathi !!

Love Shayari Gujarati

4 years ago

છોકરીઓની સૌથી મોટી પ્રોબ્લેમ, વાળમાં

છોકરીઓની
સૌથી મોટી પ્રોબ્લેમ,
વાળમાં રબ્બર બેન્ડ ત્રીજો રાઉન્ડ
ફરતું નથી અને બીજા રાઉન્ડમાં
ઢીલું રહી જાય છે !!
😂😂😂😂😂😂

chhokarioni
sauthi moti problem,
valama rabbar bend trijo raund
faratu nathi ane bija raundama
dhilu rahi jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

દિલ જોઈતું હોય તો લઇ

દિલ જોઈતું
હોય તો લઇ જા,
બાકી ફોન માંગ્યો તો
ટાટિયા ભાંગી નાખીશ !!
😂😂😂😂😂😂

dil joitu
hoy to lai ja,
baki phon mangyo to
tatiya bhangi nakhish !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.