કેવી રીતે પકડી લઉં હાથ
કેવી રીતે પકડી
લઉં હાથ કોઈ બીજાનો,
એ ક્યાંક એકલા મળ્યા તો
જવાબ શું આપીશ !!
kevi rite pakadi
lau hath koi bijano,
e kyank ekala malya to
javab shun apish !!
Breakup Shayari Gujarati
4 years ago
Status લગાવવામાં લોચા થાય છે,
Status લગાવવામાં લોચા થાય છે,
રાખ્યું હોય બીજા માટે અને Feel બીજા કરે
અને Copy કોઈ બીજા કરી જાય છે !!
😂😂😂😂😂😂
status lagavavama locha thay chhe,
rakhyu hoy bij mate ane feel bija kare
ane copy koi bija kari jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પોતાના એ જ હોય જે
પોતાના એ જ હોય
જે કહ્યા વગર સાથે ઉભા રહે,
બાકી કહ્યા પર તો અજાણ્યા
પણ મદદ કરી દે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
potan e j hoy
je kahya vagar sathe ubha rahe,
baki kahya par to ajanya
pan madad kari de chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
લુછી શકીએ તમારા આંસુ એટલા
લુછી શકીએ તમારા
આંસુ એટલા અમે નજીક નથી,
પણ ભીંજાઈ ના શકીએ તમારા આંસુથી
એટલા અમે દુર પણ નથી !!
luchi shakie tamara
ansu etala ame najik nathi,
pan bhinjai na shakie tamara ansuthi
etala ame dur pan nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
છોકરીઓના પેટમાં લોઢું પણ પચી
છોકરીઓના પેટમાં
લોઢું પણ પચી શકે,
પણ વાત નહીં !!
😂😂😂😂😂
chhokarion petama
lodhu pan pachi shake,
pan vat nahi !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમ તો તકદીરમાં લખ્યો હોય
પ્રેમ તો
તકદીરમાં લખ્યો હોય છે,
કોઈના માટે રડવાથી કોઈ
આપણું થતું નથી !!
prem to
takadirama lakhyo hoy chhe,
koina mate radavathi koi
apanu thatu nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જ્યાં જિંદગી જ બેરંગ થઇ
જ્યાં જિંદગી જ
બેરંગ થઇ ગઈ હોય,
ત્યાં રંગોના પર્વને માણવાનું
શું મન થાય !!
jya jindagi j
berang thai gai hoy,
tya rangona parvane manavanu
shun man thay !!
Sad Shayari Gujarati
4 years ago
મરવાનું તો છે જ એક
મરવાનું તો
છે જ એક દિવસ,
જોઈએ છીએ મોત
મારે છે કે તારો પ્રેમ !!
maravanu to
chhe j ek divas,
joie chie mot
mare chhe ke taro prem !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ભાઈ જયારે હેરાન કરે છે
ભાઈ જયારે હેરાન કરે છે
ત્યારે ગુસ્સો તો બહુ આવે છે,
જયારે નથી હોતો ત્યારે
યાદ પણ બહુ આવે છે !!
bhai jayare heran kare chhe
tyare gusso to bahu ave chhe,
jayare nathi hoto tyare
yad pan bahu ave chhe !!
Sambandh Status Gujarati
4 years ago
હું એકલો જ વારસદાર છું
હું એકલો જ
વારસદાર છું એની નફરતનો,
જે માણસ આખા શહેરમાં
પ્રેમ વહેંચતો ફરે છે !!
hu ekalo j
varasadar chhu eni nafaratano,
je manas akha shaherama
prem vahenchato fare chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
