નસીબદાર હોય છે એ લોકો,
નસીબદાર હોય છે એ લોકો,
જેમનો પ્રેમ ગુલાબથી લઈને
વરમાળા સુધી પહોંચે છે !!
nasibadar hoy chhe e loko,
jemano prem gulabathi laine
varamala sudhi pahonche chhe !!
Love Shayari Gujarati
4 years ago
હદ થાય છે હવે આ
હદ થાય છે
હવે આ દિલની,
આટલી ઠંડીમાં
પણ બળી રહ્યું છે !!
had thay chhe
have dilani,
atali thandima
pan bali rahyu chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તારો મામલો મેં હવે, ખુદા
તારો મામલો મેં હવે,
ખુદા પર છોડી દીધો છે !!
taro mamalo me have,
khuda par chhodi didho chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
નસીબથી મળે છે, દિલથી ચાહવા
નસીબથી મળે છે,
દિલથી ચાહવા વાળા !!
nasibathi male chhe,
dilathi chahava vala !!
Romantic Shayari Gujarati
4 years ago
ક્યારેક સાથે રહેવા છતાં લોકો
ક્યારેક સાથે રહેવા છતાં
લોકો પોતાના ના બની શકે,
અને ક્યારેક દુર હોવા છતાં અમુક લોકો
દિલ પર રાજ કરી જાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
kyarek sathe raheva chata
loko potana na bani shake,
ane kyarek dur hova chata amuk loko
dil par raj kari jay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
આપણને ચાહવા કોઈને મજબુર ના
આપણને ચાહવા
કોઈને મજબુર ના કરી શકાય,
પણ હા કોઈ આપણને ચાહે એવી
વ્યક્તિ જરૂર બની શકાય !!
apanane chahava
koine majabur na kari shakay,
pan ha koi apanane chahe evi
vyakti jarur bani shakay !!
Life Quotes Gujarati
4 years ago
આ લાગણીના બંધન પણ કેવા
આ લાગણીના
બંધન પણ કેવા અનોખા છે,
તમને મળ્યા વિના પણ
હું ઓળખું છું તમને !!
a laganina
bandhan pan keva anokha chhe,
tamane malya vina pan
hu olakhu chhu tamane !!
Romantic Shayari Gujarati
4 years ago
ચાલ આજે તારી સાથે થોડું
ચાલ આજે
તારી સાથે થોડું લડી લઉં,
તું ગાલ આગળ કર ને હું
એક Kiss કરી લઉં !!
chal aje
tari sathe thodu ladi lau,
tu gal agal kar ne hu
ek kiss kari lau !!
Romantic Shayari Gujarati
4 years ago
જે લોકો સમયસર કામ ના
જે લોકો
સમયસર કામ ના આવે,
એને સમય વેડફ્યા વગર
મૂકી દેવા જોઈએ !!
je loko
samayasar kam na ave,
ene samay vedaphya vagar
muki deva joie !!
Life Quotes Gujarati
4 years ago
ગમી જઈએ બધાને, એ પણ
ગમી જઈએ બધાને,
એ પણ ક્યાં ગમે છે
બધાને !!
gami jaie badhane,
e pan kya game chhe
badhane !!
Sad Shayari Gujarati
4 years ago
