તમારી જિંદગીમાં કંઈ જ નહીં
તમારી જિંદગીમાં
કંઈ જ નહીં બદલાય,
જ્યાં સુધી તમે નહીં
બદલાવ !!
tamari jindagima
kai j nahi badalay,
jya sudhi tame nahi
badalav !!
Life Quotes Gujarati
4 years ago
નજર નજરનો ફેર છે આ
નજર નજરનો ફેર છે આ બધો,
કાલે જે જાન લાગતી હતી એ
આજે જાનવર લાગે છે !!
😂😂😂😂😂😂
najar najarano fer chhe aa badho,
kale je jan lagati hati e
aje janavar lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જવાબ તમારો પણ સાચો જ
જવાબ તમારો
પણ સાચો જ છે સાહેબ,
બસ તમે સરખાવો છો
એટલે ખોટા પડો છો !!
javab tamaro
pan sacho j chhe saheb,
bas tame sarakhavo chho
etale khota pado chho !!
Life Quotes Gujarati
4 years ago
બસ થોડી રાહ જો દિકા
બસ થોડી રાહ જો દિકા
તને જોઈતું બધું મળશે !!
bas thodi rah jo dika
tane joitu badhu malashe !!
Romantic Shayari Gujarati
4 years ago
તને રિસાવના કદાચ અનેક કારણો
તને રિસાવના
કદાચ અનેક કારણો મળી જશે,
પણ ચિંતા ના કરીશ મારી પાસે તને
મનાવવાની હજારો રીત છે !!
tane risavana
kadach anek karano mali jashe,
pan chinta na karish mari pase tane
manavavani hajaro rit chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જીવનના પહેલા એવા દિવસો, કે
જીવનના
પહેલા એવા દિવસો,
કે ફોન વાપરતા પણ
કંટાળો આવે છે !!
😂😂😂😂😂😂
jivanana
pahela eva divaso,
ke phon vaparata pan
kantalo ave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આ દુનિયાની ફિતરત જ કંઇક
આ દુનિયાની
ફિતરત જ કંઇક એવી છે,
સંબંધ ત્યાં સુધી જ મતલબ
જ્યાં સુધી !!
a duniyani
fitarat j kaik evi chhe,
sambandh tya sudhi j matalab
jya sudhi !!
Sambandh Status Gujarati
4 years ago
બસ એક તું જ તો
બસ એક
તું જ તો એ Reason છે,
જેના લીધે હું દરરોજ
Online આવું છું !!
bas ek
tu j to e reason chhe,
jena lidhe hu dararoj
online avu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
એટલું Busy થઇ જવું છે
એટલું Busy
થઇ જવું છે હવે,
કે ઉદાસ થવા માટે
Time જ ના મળે !!
etalu busy
thai javu chhe have,
ke udas thav mate
time j na male !!
Sad Shayari Gujarati
4 years ago
જોઈએ છે તો જમીન આસમાન
જોઈએ છે તો જમીન
આસમાન એક કરીને પણ રસ્તો કાઢો,
નહીં તો વિચાર જ કાઢી નાખો !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
joie chhe to jamin
asaman ek karine pan rasto kadho,
nahi to vichar j kadhi nakho !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
