માત્ર એ લોકો જ ખુશ
માત્ર એ
લોકો જ ખુશ રહી શકે,
જે પોતાના નસીબથી ખુશ છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
matr e
loko j khush rahi shake,
je potana nasibathi khush chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
હદથી વધારે શરાફત પણ, માણસને
હદથી વધારે શરાફત પણ,
માણસને મારી નાખે છે !!
hadathi vadhare sharafat pan,
manasane mari nakhe chhe !!
Life Quotes Gujarati
4 years ago
ખોટા રિલેશનમાં ગયા બાદ જ,
ખોટા રિલેશનમાં ગયા બાદ જ,
સિંગલ રહેવાની કિંમત
સમજમાં આવે છે !!
khota rileshanama gaya bad j,
singal rahevani kimmat
samajama ave chhe !!
Sambandh Status Gujarati
4 years ago
માણસ હોય કે લોખંડ, એને
માણસ હોય કે લોખંડ,
એને કાટ એની હવા
જ લગાડે છે !!
manas hoy ke lokhand,
ene kat eni hava
j lagade chhe !!
Life Quotes Gujarati
4 years ago
એ છોકરાઓ બહુ Lucky હોય
એ છોકરાઓ
બહુ Lucky હોય છે,
જેને છોકરી સામેથી Propose
કરતી હોય છે !!
e chhokarao
bahu lucky hoy chhe,
jene chhokari samethi propose
karati hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બહુ પ્રેમાળ શબ્દ હતો "પોઝીટીવ",
બહુ પ્રેમાળ
શબ્દ હતો "પોઝીટીવ",
2020 માં એની પણ
ઐસી તૈસી થઇ ગઈ !!
😂😂😂😂😂😂
bahu premal
shabd hato"pojhitiv",
2020 ma eni pan
aisi taisi thai gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જયારે પણ આ દુનિયા પર
જયારે પણ આ
દુનિયા પર ભરોસો થવા લાગે,
તમારી EX ના કરેલા વાયદા
યાદ કરી લેવા !!
😂😂😂😂😂😂
jayare pan aa
duniya par bharoso thava lage,
tamari ex na karela vayada
yad kari leva !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મેં તો માત્ર દોસ્તી માંગી
મેં તો માત્ર
દોસ્તી માંગી હતી,
એ પ્રેમ આપીને બરબાદ કરી ગયા !!
me to matr
dosti mangi hati,
e prem apine barabad kari gaya !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આદત હતી મને સંબંધોમાં ખાંડની
આદત હતી મને સંબંધોમાં
ખાંડની જેમ દુધમાં ભળી જવાની,
પણ ભુલાઈ ગયું જમાનો
તો સુગર ફ્રીનો છે !!
adat hati mane sambandhoma
khandani jem dudhama bhali javani,
pan bhulai gayu jamano
to sugar phrino chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જીવ નીકળી જાય છે મારો,
જીવ નીકળી જાય છે મારો,
તને ખોવાના ખ્યાલ માત્રથી !!
jiv nikali jay chhe maro,
tane khovana khyal matrathi !!
Romantic Shayari Gujarati
4 years ago
