લડનારા જ વિજય પ્રાપ્ત કરી
લડનારા જ વિજય
પ્રાપ્ત કરી શકે છે સાહેબ,
બાકી જોવાવાળા તો ફક્ત
તાળીઓ જ પાડી શકે !!
ladanar j vijay
prapt kari shake chhe saheb,
baki jovavala to fakt
talio j padi shake !!
Life Quotes Gujarati
4 years ago
હવામાનની આગાહી એક તરફ, ને
હવામાનની
આગાહી એક તરફ,
ને તારી લહેરાતી લટની
તબાહી એક તરફ !!
havamanani
agahi ek taraf,
ne tari laherati latani
tabahi ek taraf !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે તો બસ એના, Typing
હવે તો બસ એના,
Typing નો જ Wait છે !!
have to bas ena,
typing no j wait chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
છોડી દો હવે એમની પાસેથી
છોડી દો હવે એમની
પાસેથી વફાની ઉમ્મીદ,
જે રોવડાવી શકે છે એ
ભુલાવી પણ શકે છે !!
chhodi do have emani
pasethi vafani ummid,
je rovadavi shake chhe e
bhulavi pan shake chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
અગર કોઈ વાત વાતમાં તમારા
અગર કોઈ વાત વાતમાં
તમારા પર ગુસ્સો કર છે,
તો ખરેખર એ દિલથી
તમારી ચિંતા કરે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
agar koi vat vatama
tamara par gusso kar chhe,
to kharekhar e dilathi
tamari chint kare chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
રસ્તામાં પડેલી ધૂળ પણ બેકાર
રસ્તામાં પડેલી
ધૂળ પણ બેકાર નથી હોતી,
જો તમારામાં ઉપયોગ કરવાની
આવડત હોય !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
rastama padeli
dhul pan bekar nathi hoti,
jo tamarama upayog karavani
avadat hoy !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
પ્રથા તો દુનિયામાં ઘણી છે,
પ્રથા તો
દુનિયામાં ઘણી છે,
તારા માટે એક એક
કરીને તોડી છે !!
prath to
duniyama ghani chhe,
tara mate ek ek
karine todi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારે કોઈ સાથે વાત નથી
મારે કોઈ
સાથે વાત નથી કરવી,
મારો દોસ્ત નારાજ થઇ
ગયો છે મારાથી !!
mare koi
sathe vat nathi karavi,
maro dost naraj thai
gayo chhe marathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
ક્યારેક નવરાશ મળે તો હિસાબ
ક્યારેક નવરાશ
મળે તો હિસાબ કરી લેજો.
ક્યાંક ભૂલચૂક તમારી
પણ નીકળી શકે છે !!
kyarek navarash
male to hisab kari lejo.
kyank bhulacuk tamari
pan nikali shake chhe !!
Life Quotes Gujarati
4 years ago
જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ
જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ
કરો છો તો એની રાહ જોતા શીખો,
આજે એ તમારા નથી પણ કદાચ
કાલે તમારા બની પણ શકે છે !!
jo tame koi vyaktine prem
karo chho to eni rah jot shikho,
aje e tamara nathi pan kadach
kale tamara bani pan shake chhe !!
Love Shayari Gujarati
4 years ago
