ભીડમાં જો તું જ ના
ભીડમાં
જો તું જ ના હોય,
તો એથી વિશેષ
એકાંત જ શું હોય !!
bhida ma
jo tu j na hoy,
to ethi vishesh
ekant j shun hoy !!
Breakup Shayari Gujarati
3 years ago
ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા
ખબર નહીં ક્યાં
ખોવાઈ ગયા એ લોકો,
જે ક્યારેક કહેતા હતા
હું તને ખોવા નથી માંગતો !!
khabar nahi kya
khovai gaya e loko,
je kyarek kaheta hata
hu tane khova nathi mangato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
માણસનો સાચો રંગ તો ત્યારે
માણસનો સાચો
રંગ તો ત્યારે જોવા મળશે,
જયારે એની લાઈફમાં તમારી
જરૂરિયાત પૂરી થઇ જાય !!
manasano sacho
rang to tyare jova malashe,
jayare eni laifama tamari
jaruriyat puri thai jay !!
Life Quotes Gujarati
3 years ago
એ તો એમ જ અલગ
એ તો એમ જ
અલગ થઇ ગયા,
બાકી પ્રેમ તો બંને તરફથી
બેમિસાલ હતો !!
e to em j
alag thai gaya,
baki prem to banne tarafathi
bemisal hato !!
Breakup Shayari Gujarati
3 years ago
તમારી Life માં ખુશ રહો,
તમારી
Life માં ખુશ રહો,
હું ખરાબ છું મારાથી
દુર રહો !!
tamari
life ma khush raho,
hu kharab chhu marathi
dur raho !!
Sad Shayari Gujarati
3 years ago
અથડાઈ ગયા અચાનક એ રસ્તામાં,
અથડાઈ ગયા
અચાનક એ રસ્તામાં,
એ ચાલ્યા ગયા ને હું ખોવાયો
હજી એ રસ્તામાં !!
athadai gaya
achanak e rastama,
e chaly gaya ne hu khovayo
haji e rastama !!
Breakup Shayari Gujarati
3 years ago
કાશ એવી પણ કોઈ એક
કાશ એવી પણ
કોઈ એક દુનિયા હોત,
જ્યાં મતલબી નહીં પણ લાગણીવાળા
માણસો રહેતા હોત !!
kash evi pan
koi ek duniya hot,
jya matalabi nahi pan laganivala
manaso raheta hot !!
Sad Shayari Gujarati
3 years ago
સ્વભાવ હંમેશા કાળા પેન્ટ જેવો
સ્વભાવ હંમેશા કાળા
પેન્ટ જેવો હોવો જોઈએ,
ગમે તે શર્ટ હોય એમાં
ભળી જ જાય !!
svabhav hammesha kala
pent jevo hovo joie,
game te shart hoy ema
bhali j jay !!
Gujarati Suvichar
3 years ago
કોઈ તમને ભૂલી જાય તો
કોઈ તમને ભૂલી
જાય તો ગભરાશો નહીં,
જયારે કામ પડશે ત્યારે એ જ
શોધી કાઢશે !!
koi tamane bhuli
jay to gabharasho nahi,
jayare kam padashe tyare e j
shodhi kadhashe !!
Life Quotes Gujarati
3 years ago
આ વરસાદ તો ફક્ત ચાર
આ વરસાદ તો
ફક્ત ચાર માસ જ રહે,
ને મારા પ્રેમનો વરસાદ
તો બારેમાસ હો !!
😘😘😘😘😘😘😘😘
a varasad to
fakt char mas j rahe,
ne mara premano varasad
to baremas ho !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
