આ દુનિયામાં બે જ સાચા
આ દુનિયામાં
બે જ સાચા જ્યોતિષ છે,
મનની વાત સમજી જતી માં અને
ભવિષ્યને ઓળખી જતા પિતા !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
a duniyama
be j sacha jyotish chhe,
manani vat samaji jati ma ane
bhavishyane olakhi jata pita !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago