તમને ખીજાઈને ખુદ પણ રડશે,
તમને ખીજાઈને
ખુદ પણ રડશે,
"માં" જેવું બીજું કોઈ આ
દુનિયામાં ક્યાં મળશે !!
tamane khijaine
khud pan radashe,
"ma" jevu biju koi
duniyama kya malashe !!
Sambandh Status Gujarati
4 years ago
આમ તો બઉ ભણ્યો છું
આમ તો બઉ ભણ્યો છું હું,
પણ જ્યારે પ્રેમ થયો ત્યારે
કંઈ ન આવડ્યું !!
am to bau bhanyo chhu hu,
pan jyare prem thayo tyare
kai na avadyu !!
Love Shayari Gujarati
4 years ago
કોઈ વ્યક્તિ સાથે જીવનમાં આગળ
કોઈ વ્યક્તિ સાથે
જીવનમાં આગળ વધતા પહેલા,
પૂછી લેજો કે સમય પસાર
કરવો છે કે જિંદગી !!
koi vyakti sathe
jivanama agal vadhata pahela,
puchi lejo ke samay pasar
karavo chhe ke jindagi !!
Love Shayari Gujarati
4 years ago
ડેરી મિલ્ક કરતા પણ વધુ
ડેરી મિલ્ક કરતા
પણ વધુ મીઠો છે,
તારી યાદનો એક
નાનો કટકો !!
deri milk karata
pan vadhu mitho chhe,
tari yadano ek
nano katako !!
Miss You Shayari Gujarati
4 years ago
પગલી ! થોડો હક જતાવને તું
પગલી ! થોડો
હક જતાવને તું મારા પર,
મારું કોઈ નથી યાર
એક તારા વગર !!
pagali! thodo
hak jatavane tu mara par,
maru koi nathi yar
ek tara vagar !!
Romantic Shayari Gujarati
4 years ago
એકલા પડ્યા તો ખબર પડી,
એકલા પડ્યા
તો ખબર પડી,
ઘણા કલાક હોય છે
એક દિવસમાં !!
ekala padya
to khabar padi,
ghana kalak hoy chhe
ek divasama !!
Breakup Shayari Gujarati
4 years ago
જીવનમાં મોકો મળે ત્યારે સારથી
જીવનમાં
મોકો મળે ત્યારે
સારથી બનવાનો પ્રયત્ન કરજો,
સ્વાર્થી નહીં !!
jivanama
moko male tyare
sarathi banavano prayatn karajo,
svarthi nahi !!
Life Quotes Gujarati
4 years ago
એવું નથી કે જોર નથી
એવું નથી કે
જોર નથી મારી પાંખમાં,
પણ ઉડવું ગમતું નથી કેદ થયા
પછી તારી આંખમાં !!
evu nathi ke
jor nathi mari pankhama,
pan udavu gamatu nathi ked thaya
pachi tari ankhama !!
Romantic Shayari Gujarati
4 years ago
માત્ર થોડી પળો વિતાવી છે
માત્ર થોડી પળો
વિતાવી છે સાથે આપણે,
તું એને સમય કહે છે ને
હું એને જિંદગી.
matr thodi palo
vitavi chhe sathe apane,
tu ene samay kahe chhe ne
hu ene jindagi.
Broken Heart Shayari Gujarati
4 years ago
સ્વમાન સાચવવું હોય તો પોતાના
સ્વમાન સાચવવું હોય તો
પોતાના કામથી કામ રાખો,
સંબંધોમાં બહુ ઊંડા ઉતારશો તો
પોતાનું અસ્તિત્વ ખોઈ દેશો !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
svaman sachavavu hoy to
potana kamathi kam rakho,
sambandhoma bahu unda utarasho to
potanu astitv khoi desho !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
